Book Title: Patrasadupadesh Part 3
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 72
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાજ મર્યાદા જનની છે, તે જ વણ ઈષ્ટ ન કે ઈ કથની કરણી જગની છેડી, આંખે વાટે રહ્યો જોઈ બુદ્ધિસાગર વાલ્ડમરે, મળે ઝટ પ્રેમે ભણે સમજાજે ૩ હે અસંખ્ય પ્રદેશી પરમાત્મ સ્વામિન-હેં મને તારૂં મૂળ સ્વરૂપ ચમકાવી દેખાડયું હતું અને સાને સમજાવ્યું હતું. હું હારી અનંત તિમયિ ચક્ષુઓથી આકર્ષીને મને તારી પાસે ખેંચી લીધો. જયારથી હેં ઝળહળ ઝગમગ અરૂપ જોતિ ઝળકાવીને ત્યારે દેદાર દેખાડ હતું ત્યારથી હાર ઉપર અપરંપાર પ્રેમ પ્રગટે છે. હુ છું અરૂપ તિરૂવરૂપ દર્શાવીને પાછે માયાના પડદામાં સંતાઈ ગયે ત્યારથી મહને ચેન પડતું નથી અને પૂર્વે દેદાર દેખ્યા હતા તેથી પ્રગટેલા શુધ પેમથી ઘાયલ થઈને જ્યાં ત્યાં શોધા કરું છું. જ્યારથી દર્શન દેઈ તું માયાના આવરણમાં સંતાઈ ગયે ત્યારથી હને હારા વિના જરા માત્ર ચેન પડતું નથી અને મહારૂ મન અત્યંત અકળાય છે. અમૃતને આસ્વાદ્યા પછી બાકલા વગેરેનું ભેજન કોણ ખાય ? તેમ હવે મનમાં થયું છે. જ્યારથી હારૂં રૂપ દેખ્યું ત્યારથી હુને અન્ય કશું કંઈ ગમતું નથી. હારા વિરહનાં દુઃખ વેઠીને હને શોધું છું ત્યારે વિના અન્યને કેણ એવી રિથતિ થયા પછી હિસાબમાં ગણે? અર્થાત્ કોઈ પણ ગણે નહિ. જ્યારથી તારૂં રૂપ દેખ્યું અને અપૂર્વ પ્રેમ પ્રગટયો ત્યારથી મેં જગતની લાજ અને વ્યવહાર મર્યાદાને ત્યજી દીધાં છે. હારા વિના હૃદયમાં વિરહની અગ્નિ જવાળાઓ ઉઠે છે તેની હે પ્રભુ હને કેમ દયા આવતી નથી. નક્કી કર્યું છું કે હારા વિના મને અન્ય વરતુ ઈટ નથી. તુંજ હારે હાલો છું, તું જ્ઞાની છે અને એ બધું જાણ્યા છતાં હજુ કેમ સંતાકુકની રમત રમે છે. હને વધારે સતાવીને દુઃખી કરવામાં હવે શું સારું લાગે છે ? હે અનન્ત સુખના સ્વામી! લ્હારી સાથે તન્મયપણે મળવામાં જગતની કથની અને કરણીને રહે ત્યાગ કર્યો છે. હારી જ્ઞાનચક્ષુએ હને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102