Book Title: Patrasadupadesh Part 3
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(50)
૬૦
પચેગ રાખવા જોઇએ. સાધ્યદૃષ્ટિ તે ગમે તે પ્રસંગમાં ભુલાવી ન જોઇએ. શાતા અને અશાતાના પ્રસંગેામાં સદાકાલ સમાનતા રહે એવી આત્મદશા કર! માટે અંતરને ઉપચાગ તે તે પ્રસગે રાખવે જોઈએ. અશુદ્ધોપચેગ ટાળીને શુધ્ધ પયેગ કરવા પ્રયત્ન કરવો જોઇએ. જેટલુ સાધ્યદષ્ટિની સ્થિરતા માટે કરશેા તેટલું તમારૂ છે. એક ક્ષણમાત્ર પણ પ્રમાદ કરવા ચૈગ્ય નથી. પેાતાનુ કાઈ નથી. વૃત્તિએને ન પેષાં આત્માના સદ્ગુણ્ણાને પોષવા જોઇએ. તમારૂ તે સહજપણે તમારૂ છે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ સાધન કરશેા. આત્મવમાવ રમણતાના વ્યાપાર વધા” રશે. હર્ષ અને શેકને વ્યાપાર ઘટાડશે. નિવૃત્તિધન પ્રાપ્ત કરશે. Ø શાન્તિ રૂ:
બુધ્ધિસાગર સ` ૧૯૭૦ ચૈત્ર વદ ૯
आत्मप्रभु भक्ति प्रेमोद्वार.
ધીરાના પદના રંગ
સમજાવ્યો હતેા સાનેરે, ચમકાવી તારૂ રૂપ સ્ફુને, આંખોથી મ્હને ખેચીરે, લીધે વ્હાલા ત્હારી કને. ઝગમગ જ્યંતિ ઝળકાવી હૈ' દેખાડયા દેદાર, પ્રેમ ત્યારથી હારી સ.થે, પ્રગટયા અપર પાર; સંતાયે! તું અધારેરે, ઘાયલ થઇ શેાધું ન્હને
For Private And Personal Use Only
સમન્થે ૧
ચેન પડે ના હારાવણું કઈ, મન મારૂં અકળાય અમૃતને આસ્વાદ્યા પછીથી, માકુલા કેણુ ખાય. વિરહનાં દુઃખડાં વેઠીરે, શેાધુ બીજુ કાણુ ગણે
સમજાવ્યા ૨

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102