________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૮) વિશેષ અને પુસ્તક ડાં એટલું વિશેષ છે. તત્ત્વના ગ્રન્થ થોડા સારા. વિશેષ ખપ જાગશે તો બીજી આવૃત્તિ કોઈ કરાવશે કાગળ સમાધિશતકના રહેવા જોઈએ. પૂઠાં પણ સારા થવા જોઈએ. સમાધિ શતક કરતાં મોટું પુસ્તક થાય તે સારૂ ૫૦૦ પ્રતના રૂ. ૪૫૦] લગ ભાગ થાય પણ પુસ્તક દેખીનેજ મેહ થાય. છેડા વાંચે પણ અસર સારી થાય. પછી તો તમારી જેમ મરજી. ભજન તો બાળબોધ લિપિમાં અવશ્ય છપાશે. સાથું ભાડુ ને સિદ્ધપુરની યાત્રા જેવું કામ કરવું જોઈએ નહીં. ઘણાં વર્ષ સુધી પુસ્તક ટકે તેમ થવું જોઈએ, બાળબોધમાં છપાશે તો બહુ સારૂ પછી જેમ તેમ કરવું. તૈયારી કરો. ધર્મ સાધન કરશે
મુકામ. ગેધાવી. લિ. બુદ્ધિસાગર.
વિનયવંત વિવેકી આત્મ થી શ્રદ્ધાળુ શા. વીરચંદભાઈ કાજી ચેષ્ય ધર્મલાભ પ્રાપ્તિ થાઓ. વિશેપ-તમારો પત્ર આવ્યો. વાંચી આનંદ થાય છે, ત્યાંની હવા બગડવાથી ત્યાં તમારે બીલકુલ રહેવું નહી, કેશરીયાજીની યાત્રા કરવા જવું તે પણ સારું છે. પુને હવા સુધરી હોય તો ત્યાં જવું પણ ઠીક છે પણ ખરાબ હવામાં તો રહેવુંજ નહી. સંતિકર ગયાજ કરવું-તમે અત્રે આવી ગયા નહીંતેનું શું કારણ? હશે. યાત્રા કરે.
વિ. આત્મશક્તિપ્રકાશનાં પાંચ છ ફરમાં બાકી રહ્યાં છે. ઉતાવળ માટે ગિરધરભાઈ ઉપર તમે પત્ર લખે. ભૂલશો નહીં. પ્રાયઃ માગશર માસમાં ગ્રન્થ બહાર પડશે. ભજન કારતક પૂર્ણિમા લગભગ બહાર પડશે. ધર્મ સાધન કરશે બાલાભાઈને ધર્મલાભ. મારા લાયક ધર્મ કાર્ય લખશે. ભાઈ ચંદુલાલને ધર્મલાભ. ભણવું ગણવું લેખક શક્તિ વધારવી. શેઠ વીરચંદ કૃષ્ણાજી.
૩૪ ફાાનિતઃ રૂ
For Private And Personal Use Only