Book Title: Patrasadupadesh Part 3
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 75
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૪) નિજામોત્કાન્તિ કરવાને, બની પરમાર્થના ગી; મળી વેળા ગમના , કમાવાનું કમાઈ લે...૧૧ પછીથી ખૂબ પસ્તાશે, નવું ચેતો યદિ મનમાં, વિચારો ખૂબ એકાન્ત, નિજાત્માનું કયું શું તે..૧૨ નથી આડંબરે મુકિત, નથી કંઈ લે કરંજનમાં; ખરી પરમાર્થની કરણી, કર્યાથી મુકિત થાવાની....૧૩ ધરી અધ્યાત્મની રહેણી, વિવેકે ટેક નેકીધી; પ્રમાણિકતા ધરી અંગે, કમાવાનું કમાવી લે.૧૪ કદી કર્તવ્યથી પાછા, હઠે ના પૈર્યને ધારે; બુદ્ધ બિધ ધર્મ કર્તવ્ય, પ્રવર્તે કર્મ યોગી હૈ....૧૫ અષડ શુદિમાં નેટબુક બચકાની ખપ પડશે. અષાડ સુદ સાતમ આઠમ લગભગ. માટે ત્યાં કઈ જનાર હોય તો જણાવશે. મુ ગેધાવી. લિ. બુદ્ધિસાગર. તત્ર શ્રદ્ધાવંત દયાવંત દેવ ગુરૂભકિતકારક સુશ્રાવક શા. વીરચંદભાઈ કૃષ્ણજી, શા. ચંદુલાલ વરચંદ, શા. ભેગીલાલ વીરચંદ, શા. શાંતિભાઈ ચંદુલાલ વગેરે ગ્ય ધર્મલાભ. પત્ર આવ્યું. વાંચી બીન જાણું. કમયે ગ માટે શા. ગગલભાઈ હાથીભાઈને નિવેદન કર્યું છે. તમે તે છે? કમલેગ સંપૂર્ણ થતાં એક વર્ષ વા બે વર્ષ જોઈએ. પશ્ચાત તે જે બને તે ખરૂં. હાલ અડતાળીસ લે કને ભાવાર્થ લખ ચે છે. કર્મચગથી પ્રવૃત્તિમા. માં નવી જાતનું અજવાળું તથા નવ્યશકિતને પ્રકાશ થાય એવું વાંચકો માટે અવબોધાય છે. ચોમાસાનું હજી નકકી નથી. ક્ષેત્રપર્શનાએ જ્યાં બનવાનું હશે ત્યાં બની રહેશે. વ્યાવહારિક તથા પારમાર્થિક કાર્યો કરતાં છતાં નિર્લેપ રહીને આનંદમય ભા. વથી અને પ્રસન્નતાથી સર્વે ક્ષણે વીતે એવા ઉપાયે આદરે કે જેથી ભવિષ્યમાં આત્મસમાધિની ઝાંખી અનુભવી શકે. સર્વમાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102