Book Title: Patrasadupadesh Part 3
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તો પણ સાધ્યદષ્ટિ હેવાથી અને અંતરમાં ઉત્સાહ અને જેર છેવાથી ઉપયોગ ભાવમાં થાક લાગતું નથી એ મારે પ્રભુ પ્રત્યે વિશ્વાસ છે, તેવા વિશ્વાસમાં રહેશે, અને આત્મા પ્રભુના ઉપયોગમાં રહીને બાહ્યમાં વર્તશે, અને તમે તમારી મુસાફરીમાં આગળ વધશે તેમ ઈચ્છું છું અને પ્રભુમય જીવન જીવવા સમર્થ થશે એમ છછું. તમે પિતાને પિતા રૂપે લખશે, અને જડને જડ રૂપે એલખશે, અને બે જાતની ઉપગ ધારા કાયમ રાખીને મૃત્યુની પણ પેલી પાર અમર રૂપે થઈને મૃત્યુના પર્યામાં સાક્ષીભુત નિલેપ રહેશે, મૃત્યુને દુષ્ટ આત્મા છે, મૃત્યુ દુષ્ય છે, આત્માથી મૃત્યુ ન્યારૂ છે, મૃત્યુ એ પિતાને સાથી છે, મીત્ર છે, ઉપકારી છે, ભાવિભાવ મૃત્યુ કાલે મૃત્યુને પણ નિર્ભય ભાવે ભેટવું ને આગલ વધવું, એજ જ્ઞાની આત્માનું કર્તવ્ય છે, શુભાશુભ વિકલ્પ સંકલ્પ ટળી ગયા બાદ મૃત્યુનું દુઃખ સમભાવે વેદાય છે, પણ તેથી નવા દેહે લેવા પડતા નથી, આવી દશા પ્રાપ્ત કરવા માટે એકવાર દઢ નિશ્ચય થયો ને ઉત્સાહ થયે કે આગળ જવાનાજ, તેમાં વચ્ચે વિદને આવે સંકટ આવે તેપણ આત્મા સેવાભક્તિને ઉપયોગ પ્રતાપે વિજય પારાવાનેજ. માટે અંતરમાં ઊંડા ઊતરીને મૃત્યુને અમૃત્યુને વિચાર કરે અને આગલની મુસાફરી જ્યારે કરવાને પ્રસંગ આવે ત્યારે પહેલાંથી ચેતીને શુરવીર બને. સમકિત રૂપ કેશરીયા કરીને જ્ઞાની પુરૂ પાછાં ડગલાં ભરતા નથી અને મૃત્યુ કાલે આવું ધર્મયુદ્ધ કર્યા વિના સ્વરાજ્ય મલવાનું નથી. માત્મપ્રભુના રાજ્યમાં જવા માટે સંતપુરૂષોએ અંતરમાં યુદ્ધો કર્યા છે, અને કરે છે, અને તેવું આપણે ક્ષણે ક્ષણે કરવાનું છે. સ્વર્ગ અને નર્ક આપણા આત્મ પ્રદેશોની સાથે રહેલાં છે, અને તે બંનેને દુર કરી મુક્ત થવું જોઈએ. જે સાર માં સારૂ છે, તે પાસેને પાસે છે, અને બુરામાં બુરૂ છે તે પણ પસેને પાસે છે, સારાની પાસે જવાથી નઠારૂ તેની મેળે દુર થશે. આત્મ સ્વભાવના ઉપગમાં જ પરભાવને નાશ છે, આત્મ સ્વભાવ જેવું કઈ સારૂ નથી, અને પરભાવ જેવું કંઈ બુરૂ નથી. જગત આત્મા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102