Book Title: Patrasadupadesh Part 3
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૫ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir Al. 2-6-4 મુ. અમદાવાદ આંખલીપેાળ ઝવેરીવાડે.. લે, બુદ્ધિસાગર પૂજ્ય મુનિશ્રી ......... તથા પૂજ્યશ્રી મહાત્મા વિગેરે. મનુષ્યનું ભવિષ્ય પોતાના હાથમાં છે. મનુષ્ય આ!ત્મ વિચારાથી પેાતાનું ભવિષ્ય સુધારી શકે છે. ગમે તેવી નઠારી સ્થિતિમાંથી સારી સ્થિતિમાં આત્મખળથી આવી શકાય છે. સ મનુષ્યેાના આત્માને પરમાત્મ બુદ્ધિથી જોવા જોઇએ. અમુક દોષી હાય તે પણ તે સદાને માટે દ્વેષી નથી. દ્વેષીના દેખેને ટાળવા પ્રયત્ન કરવા જોઇએ. સદ્ગુણીના ઉપર કાગ થાય તેતે સ્વાભાવિક છે, કિન્તુ દોષીના દાષા તરફ જરા માત્ર ખ્યાલ ન લાવતાં નિષ્કામ બુદ્ધિથી તેમનું ભલુ કરવું તેતેા અપૂર્વ કાર્યાં છે. હું દરેક મનુષ્યન! આત્માના સ્વરૂપને સંગી છું. દૃષ્ટા છું. મારૂ શુદ્ધ સ્વરૂપ વસ્તુત: જેવુ છે તેવું પરતુ' પણ છે. આઠ કપણુ દોષ છે. અષ્ટ ક વિના જે છે તેજ નિર્દોષી છે. અંશે અંશે નિર્દોષી તે સર્વ મનુષ્યે છે પણ તે દોષના તરફ દેખવાનું કંઇ પ્રયેાજન નથી. દ્વેષની ભાવના કરવાથી મનુષ્ય દોષ ગ્રહણ કરી શકે છે. આત્માના મૂળ સ્વરૂપ તરફ દૃષ્ટિ દેવી જોઈએ. આત્માની ઉચ્ચ દશા પ્રાપ્ત કરવા સારૂ` સદ્ગુણુદૃષ્ટિ અંગકાર કરવી જોઈએ. આત્મા સદાકાળ પુર્ણાનન્દી છે. દુનિમાનાં સારાં ખાટાં વચનથી તે ન્યારી છે. મનના ધમ માં રહીએ છીએ ત્યારે વિકલ્પ સંકલ્પ દશાની શ્રેણિયામાં ઉતરવું પડે છે. વ્યભિચારી મનુષ્યને પણ સારા વિચારાથી સુધારી શકાય છે. સારાં બાળકાને તે સૌ રમાડે છે પણ નઠારાં ગંદકીવાળાં વિષ્ટાવાળાં બાળકાને તે માતાની દૃષ્ટિવિના સુધારી શકાય નહીં. આ સસારમાં એક બીજા આત્માને સહાય આપવી પડે છે. ભૂતકાળમાં આપણામાં કેટલા મનની અસ્થિરતાના દોષ હશે, કે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102