Book Title: Patrasadupadesh Part 3
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (a's) તરમ્ વિચાર કરીએ તે આપણને કાઇ પાસે ન ઉભા રાખે. તેપણુ જ્ઞાનીમહાત્માએએ દેશના દેઇ સુધાર્યાં તેમ આપણે પણ વ વાનું છે. શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિ નું દૃષ્ટાંત ચૈ!. એક ક્ષણમાં સાતમી નરક અને ઘડીમાં મુકિતના વાજા' વાગ્યાં. આ શું ? મનની કેવી સ્થિતિ જણાવે છે ? હિંમત હારવી નહિ. અભ્યાસ સારા માર્ગ ઉપર લેઇ જાય છે. ભૂતકાળમાં જાનવર આદિ વિચિત્ર અવતાર ધારણ કર્યાં. તે અવતારમાં કેવાં કૃત્ય કર્યા હશે ? હાલ કેવુ' જીવન! બન્યા ! આત્માના સગુણા તરફજ દિષ્ટ દેવી ચેાગ્ય છે. આત્માની દયા કરવી, પાંજરાપાળનાં બકરાં વિગેરે કરતાં મનુષ્યના આત્માની ભાવયા કરવી એ સામાન્ય વાત નથી. શ્રીવીરપ્રભુ જે કેવળજ્ઞાનથી દરેક જીવાના કનુ' ચિત્ર કહેવા માંડે તે સવ નુ કહી શકે. શું પરિણામ આવે ? તેમ છતાં ફકત ચેાગ્ય મા જ મતાન્યેા. તેમ આપણે પણ ચેાગ્ય માર્ગ બતાવવા જોઇએ. ચડશે તે પડશે. તમારી સારી સ્થિતિમાં તે સવ ઇચ્છે, પરન્તુ નઠારી સ્થિતિમાં દોષ તરફ દૃષ્ટિ નહિ દેતાં આ આત્મા પ્રિય છે એમ ઉત્તમ ભાવના રાખી કેાઇ યાગીન્દ્રોતારી શકે. ઉચ્ચ માગ માં જેટલુ' અપકીર્તિનુ બંધન છે તેટલુ' કીતિ'નું મધન છે, આત્માના માર્ગમાં કોઇ આમ કહેશે, શું થાય ઇત્યાદિ પરતત્ર વિચારાની મનરૂપ એડીમાં બેસી ન રહેતાં આત્માનું જ્ઞાન ધ્યાન કરવુ' દુનિયા દીવાની છે. દુનિયાની હૃષ્ટિથી જો ધર્મ સાધીએ તે! કદી સાધી શકાય નહી. દુનિયાની પ્રતિષ્ઠાથી આત્મા બંધનમાં થડયા છે અને પડશે. પૂજ્ય શ્રી મહાત્માએ ! માબાપના ત્યાગ કરતા બાહ્યની અજ્ઞાન પ્રતિષ્ટાના ત્યાગ કરવા કઠીણુ લાગે છે. અહે આત્મા પેાતાના શુદ્ધ સ્વરૂપમાં કયારે રમણતા કરશે? પ્રિય સત્પુ રૂપે-આમ સ્વભાવમાં રમણતા કરશે. હાલ તે ઘણા વખત સમાધીમાં જાય છે. તેથી સમય મળતા નથી. પત્ર તેથી લખાયે નથી-સમાધિમાં પ્રવેશ કરેા. આત્મહિતમાં પ્રવૃત્તિ કરશે!-ધમકા 3ખશે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102