Book Title: Patrasadupadesh Part 3
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩ ) અમારા વચને દૂર છતાં તમને વિશેષતઃ આત્માની સાક્ષી આપશે. સરવતિનું શું કહેવું? પોતાની કાળજી જોઈએ. દુકાન તે ગમે તેટલું ભણે માંડી શકાય છે, પરતંત્રતામાં ખરી સ્વતંત્રતા પ્રાપ્ત થઈ શકે છે પણ એમાં પ્રથમ દુઃખ છે. પછીથી સુખ છે. ગમે તેવો નિશ્ચય કરો પણ આત્મભાવમાં રમણતા કરશે. રૂચે તે માનજો હારૂધર્મકાર્ય લખ્યા કરશે. શાસ્ત્રીને લેવા માટે એક મનુષ્ય મેકલવું. કેઈ ઠેકાણે ચોમાસાથી બંધાવું નહીં- અમદાવાદથી દોરા આવ્યા છે. મેતિને ધર્મલાભ હરખમુનિ સુરત બે દિવસમાં પહોંચશે. ૩૪ ફrfeત: રૂ તા. ૩૦-૧૦-૧૧ મુ. પેથાપુર. લે. બુદ્ધિસાગરાદિ. શ્રી વડાલી. તત્ર પ૦ અજીતસાગર ગણિ ચોગ્ય અનુવન્દના સુખ શાતા. વિ. મુનિ જીતસાગરજીના સ્વર્ગવાસ સંબંધી પત્ર આવે. વાંચી વૃત્તાંત જાણ્યું. કર્મની ગહન ગતિ છે. ભાવી ભાવ થયા કરે છે. જન્મેલાને નકદી મરવાનું છે. તેમાં શોકને સ્થાન નથી. કેઈનું કંઈ નથી. શરીરની અંતે એજ સ્થિતિ છે. તાતિસામવિત શેક કરવા જેવું વા હર્ષ કરવા જેવું કંઈ નથી. આત્મા અમર છે તે પિતાની આગળની સ્થિતિ અંગીકાર કરે છે. તેને આ આત્માના સંબંધથી જેટલી ગુણ વૃદ્ધિ થઈ હોય તદર્થે અમેદ છે. તેના આત્માને શાંતિ મળે. અન્યના શરીરની તેવી દશા જોઈને સ્વયં અપ્રમત્ત મુસાફર બનવું એજ શિક્ષણય કર્તવ્ય છે. સ્વાત્મ કર્તા. વ્ય કર્મો કરવા એજ સાધ્ય લક્ષ્યમાં રાખવું જોઈએ. અત્ર ત્રાદ્ધિસાગરનું શરીર કંઈક વિશેષ નરમ છે, હવે કંઈક ફેર થયો છે, અને સારું થઈ જશે એમ છે. બીજા સાધુઓને જવરાદિક પીડા છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102