________________
Shri Mahavir Jain Aradhana Kendra
શ્રી ઉંઝા.
www.kobatirth.org
( ૩૫ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪. ૧૮-૧-૧૬.
મુ. માણસા
લેખકઃ-મુનિ બુદ્ધિસાગર.
સમયસૂચષ્ઠાદિ ગુણાલંકૃત મુમુક્ષુ ૫૦ અજીતસાગર ગણિ તથા મહેન્દ્રસાગરજી ચેગ્ય અનુવન્તના સુખશાતા.
વિશેષ કવર પહાંચ્યું. વાંચી સમાચાર જાણ્યા. રૂમમાં સ્પષ્ટ ખુલાસા થઈ શકે તેમ છે. ત્યાં હરગેાવિદદાસ વગેરે આવ્યા હશે. જીતસાગરજીના પત્રથી જાણ્યુ છે. સંઘાડાની લાગણી હાય તા નમ્રતાથી લઘુતાથી સ`માં પ્રભુતા દેખી કાય કરવુ. પદવીઓએ દરેક સĆઘાડામાં ફુટ કરાવી છે. મારે આશય કઇ પત્રથી જાણી શકાય તેમ નથી, માટે કઇ મામતનુ' અનુમાન ન બાંધતાં સ્વ સંઘાડાની સુવ્યવસ્થા મેળ જે રીતે રહે તેવી સમયસૂચકતા વાપ રવામાં મહત્તા છે. આનન્દઘનજીની પદવી વિના જેટલી મેટાઇ છે તેટલી હાલ અન્યની દેખાતી નથી. ગુર્વાજ્ઞાપાલનમાં અને સ્વકર્ત વ્યમાં સર્વ પદ્મની મહત્તા આવી જાય છે. તમે આ સ્થિતિ પૂર્વથી જાણેા છે. એટલે આત્માને આત્મારૂપે માની સમભાવે આપણી ગાડી બરાબર ચાલે અને અન્યાની હરીફાઈમાં વ્યવહારથી આત્મકલ્યાણુમાં ઉપયાગ રાખી રૂબરૂમાં આપેલા ખુલાસાથી સંતાષ પામશે અને તે પૂર્વે યુક્તિથી વર્તી શકશે. દીક્ષા સાધુપદ વગેરેમાં આત્મકલ્યાણના મુળ મુદ્દો વિચારવાના છે. પત્રોત્તર જણાવતા રહેવા.
For Private And Personal Use Only
ॐ शांतिः