Book Title: Patrasadupadesh Part 3
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 45
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૩૪ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir તા॰ ૧૪-૧-૧૬. મુ॰ માણસા, લેઃ-બુદ્ધિસાગર, તંત્ર મુમુક્ષુ મુનિશ્રી પ૦ અજીત સાગરજી ગણિ, મહેન્દ્ર સાગરજી ચેાગ્ય અનુવન્તના સુખશાતા. કેસરીમજીદનના અભિગઢ લખ્યા તે જાણ્યે. મારે દશ વર્ષોંથી અભિગ્રહ છે. તમે સાણંદમાં અભિગ્રહુ જણાવ્યે નહેાતે. મેસાણામાં વડીદીક્ષા માટે મેસાણા સĆઘ્ર સાથે વર્ઝનથી મધાયા. તે પણ એક સત્ય અભિગ્રહ છે. તેનું શું કરશેા ? પ્રતિજ્ઞા વચનપાલન વિના દેવદર્શન કરીને વિશેષ શુ' પ્રાપ્ત કરી શકાય તેમ છે ? લાભ અને હાનિના પ્રથમતઃ વિચાર કરીને પ્રવૃત્ત થવુ જોઇએ, મેસાણાવાળા કઇ રીતે સ્વકાર્યને નભાવી લે એવી વ્યવસ્થા તેઓ સાથે કરીને તેનું મન સંતુષ્ટ કરી અપવાદ માગે અન્યકાયક ખાસ આવશ્યક હાય તે અનેક અપેક્ષા ધ્યાનમાં લેઇ આજ્ઞા આપ્યા બાદ કરી શકાય. પશ્ચાત્ વિશેષ તેા દ્વિતિય પત્રથી જણાવવામાં આવશે. કમલવિજયસૂરિ અત્ર ત્રણ ચાર દિવસમાં આવનાર છે. વિશેષ તે આવ્યા ખાદ્ય ધર્મવિજયસૂરિ અહમદનગર થઇ પ્રાંતિજ થાડા દિવસમાં જશે. પાલીતાણુાની શ્રી યશૅાવિજય પાઠશાળા કું વરજી દેવસિહુને સાંપી ચારિત્રવિજયજીએ વિહાર કર્યાં. તકરારનું મુળ કચ્છી અને ગુજરાતી વચ્ચે થયું. પેષ સુદી ૧૫ મે સુબાઈ કૃપાચંદજીને સૂરિપદ ખરતર ગચ્છને સઘ આપશે. અન્ય પ્રસંગે સમાચાર જણાવતા રહેવુ'. ગુરૂગીતા, ક્રમ ચૈત્ર, પદ્યસગડ છપાય છે. મહાસ‘ઘપ્રગતિ ગ્રંથ ચેડા વખતમાં છપાશે. * શાન્તિઃ રૂ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102