________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭ )
समजशे नहि तो जैनशासननी खरा मार्गोथी ऊन्नति थवो जीईए ते केवी रोते थशे ? माटे आ संबंधमां कइ पण निर्णय कर्या होय अगर निर्णय करो तो जणावशो. महुडी, लोदरा, वरसोडा बिहार थशे. चोक्कल निर्णय नथी. अत्रेना संघनो आग्रह छे. बने ते खरं. धर्मसाधना करशो.
૩૪ શાન્તિઃ રૂ
તા૦ ૨૪-૭-૧૭
મુ॰ પેથાપુર
For Private And Personal Use Only
લેઃ-બુદ્ધિસાગર
શ્રી વડાલી મધ્યે વૈ૦ ૫૦ અજીતસાગર ગણીતથા મુનિ. મહેન્દ્ર સાગરજી તથા મુનિ ઉદયસાગરજી તથા મુ॰ હેમેન્દ્રસાગરજી ચૈાન્ય અનુવન્તના સુખશાતા.
વિ॰ તમારા પત્ર આવ્યે, વાંચી સમાચાર જાણ્યા. ભકિતસાગરજીને ગાળાની સાથે હાર્ટીઝીઝ થયેા. તેથી એક કલાકમાં શરીર છેડયું. પહેલાથી માંદા, હતા. પણ દવા ચાલતી હતી. કઈ ભય જેવું જણાતું નહતું તેથી પત્ર લખ્યા નહોતા. હાર્ટ ડીઝીઝથી હૃદય બંધ થઈ ગયું. ઉદયકાલ ખળાત્ છે. જે થવાનુ હાય તે થયા કરે છે. કાનુ શરીર અમર રહેવાનું છે. કે જેની ચિંતા કરાય. મહેન્દ્રસાગરજીને પગે ઉદ્ઘ પાણી લાગ્યું તેથી પગ મળ્યે તેની દવા કરાવશેા. સમતા પરિણામ રાખશેા, આગળ પાછળ સર્વને શુભાશુભ કમ ઉદયમાં આવે છે. તે સમભાવે લેાગળ્યાથી શાંતિ છે. હાયવરાળ કરવાથી શું થાય. ત્યાં તિલકની બ્રહ્મદેશ જેવી દશા તમને તમારા માટે લાગતી હોય તેમાં એવા *'ઇ ઉપસર્ગ પરિષદ્ધ હોય તેા જશુાવશેા. મન જેવી દશા વિચારે છે તેવી દશા ગમે તે સ્થિતિમાં દેખાય છે. મન સ્વર્ગ અને નરક છે. વડાલીના સ`ઘની ભકિતમાં ખામી નથી એમ