Book Title: Patrasadupadesh Part 3
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧ ) તા. ૧૬–૩–૧૫ મુકામ પેથાપુર. લિ-બુદ્ધિસાગર તત્ર વૈરાગ્યાદિ ગુણાલંકૃત મુનિશ્રી અજીતસાગરજી વગેરે ચે.ગ્ય અનુવન્દના સુખશાતા. ' લખેલ પત્રથી હકીકત જાણી. વિશેષ જે માટે તમે લખ્યું તે માટે તમે જે કંઈ ઉપગ કરવા હોય તે કરશે. સમય વિચિત્ર છે. રૂઢી પ્રમાણે પ્રવવું એ સર્વથા યોગ્ય છે કે અગ્ય અને તેથી શે લાભ દેખવામાં આવે છે, તેને હદયમાં વિચાર કરવો જોઈએ. નકામાં ખર્ચ કરાવવાથી સપરનું મહત્વ નથી. જમાન સ્થિતિ ભાવ વગે. રેને વિચાર ન કરવામાં આવે અને રૂઢિ પ્રમાણે કાને કાન કરવામાં આવશે તો તે સદા નભશે નહીં. શ્રાવકોનું કાર્ય શ્રાવકોને માથે છે. તે ગમે તેમ કરે તેમાં આપણે લાંબુ પેસવાની જરૂર નથી. પોતાના આત્માના ઉપગમાં રહેવું. રાજા રણએએ હવે ખર્ચ ઘટાડવા માંડયાં છે. તે જૈન સાધુઓ શ્રાવકના માથેથી ખર્ચનો બોજો ન્યૂન કરી તેમની ઉન્નતિ નહિ કરે અને બાહ્ય ધામધૂમમાં મહત્તાથી સ્વમહત્તા સંઘ મહત્તા માની લેશે તો તેથી ઉન્નતિના સ્થાને અવનતિનું બીજ રોપાશે. જેના જેવા ભાવ તેમાં પણ જેમ ખર્ચો ન્યૂન થાય અને જેમાં ખર્ચવાનું છે તે બનાવવામાં આવશે તોજ જૈન ધર્મની ઉંનતિ થશે. સત્યદષ્ટિ અને આત્મહિત શાસન હિતથી વિચાર કરી વિવેક પ્રમાણે પ્રવર્તાવું. પરમાં પડવું નહિ. સાધ્ય દૃષ્ટિને ધ્યાનમાં રાખીને ઉપગપૂર્વક પ્રવર્તવાની જરૂર છે. ધર્મ સાધન કરશે. ૩૪ સાનિતઃ રૂ તા. ૨૩-૬-૧૫ મુકામ પેથાપુર, લેખક-બુદ્ધિસાગર. તત્ર વૈરાગ્યાદિ ગુણાલંકૃત મુનિશ્રી અજીતસાગરજી ગ્ય અનુવન્દના સુખશાતા. વિશેષ પત્રથી સમાચાર જાણ્યા. શુભાશુભ કર્મને સમભાવે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102