________________
Shri Mahavir Jain Aradhana Kendra
*
www.kobatirth.org
( ૨ )
જવાનુ, જૈન ધર્મની આરાધના માટે વ! આત્મભાગ આપ્યા છે. તા મેઘકુમારનુ દેષ્ટાંત વિચારી સ્થિરતા સમતા રાખશો અને તમારા આત્માની ઉન્નતિ કરશો. આવી ખટપટે ન હાત તા કદી ઉપાધિમાં દુ:ખ ગણાતજ નહીં. આણી તરફ વિહાર કરશેા હાલતે સર્વોને નભાવશો. આબરૂવાળાને દુઃખ છે, જે નાગા હાય તેને કઇ નથી. તમેા અખરૂવત છે. તેથી ગુરૂની માણા પ્રમાણે મહાવીર સ્વામીને કાઉસગ ગ્રડુંણુ કરશે. શાન્તિમાં રહેવુ ધર્મની સાધના કરશે,
ॐ शान्तिः ३
X
શ્રી.
34
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તા. ૨૫-૧૧, મુકામઃ-મુ’આઈ. લેખકઃ-બુદ્ધિસાગર.
તંત્ર વિનયવંત વિચક્ષણ વિવેકી મુનિરાજ શ્રો અજીતસાગરજી તથા સૌભાગ્યસાગર ચૈાગ્ય અનુવદનાનુવદન વાંચશે.-
વિશેષ તમારા પત્ર આવ્યેા તે પહેાંચ્યા છે. શાસ્ત્રીજીને કહ્યુ છે. પાસ માટે તમે સગવડ કરશેા વિશેષ ચાણા જવુ હાય તે મુખે દન કરવા જશે. તમારા આત્માને સ્થિરતા રહે તેમ કરશે. કાય હાય તે જરૂર લખશેા. હાલ સંસ્કૃત ભણવાને વખત છે. સિદ્ધાતેમાં પ્રવેશ કરવા સંસ્કૃત ભાષાનું અધ્યયન કરવુ જોઇએ. હજી તમારી ઉંમર છે. વ્યાખ્યાન અને ભણવુ પડાવને ચાય છે. વિદ્વાન્
વુ જોઇએ. વિદ્યાભ્યાસાથે અનેક પ્રકાર દુઃખ વેડવાં જોઇએ. મનુષ્યા વિદ્યાભ્યાસની પ્રતિજ્ઞાએ કરીને પાર પાડે છે. તમારા વિદ્યાભ્યાસમાં મારાથી અંતરાય યે હોય તો ક્ષમા ચાહું છું, સિદ્ધાન્તના પારગામી થવું ઇષે ગૌતમ થશે તે લાખે!અનુગ્યેને ઉત્તમ તત્વ પ્રધી શકશે અને ઉચ્ચ જીવન કરી શકશે.
For Private And Personal Use Only