Book Title: Patrasadupadesh Part 3
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૨ ) પત્ર પુનઃ પુનઃ લખતા રહેશે. તમારૂં આત્મસત્ય તે મારૂ છે અને મારૂં તે તમારૂં છે. તમારૂ મારૂ શબ્દ મૂકી દેતાં શુદ્ધ સ્વરૂપ સત્ર એક સરખુ વતે છે. X શ્રી સુમતિવિજય લાયબ્રેરિમાં મારાં સેક્રેટરી આપશે. સેમાભાઇને માલુમ થાય કે મારાં પુસ્તકો વાંચવા આપશે. x શ્રી. X Acharya Shri Kailassagarsuri Gyanmandir ॐ शांतिः ३ પુસ્તક છે. ત્યાંના આ મહાત્માશ્રોને ॐ शांतिः ३ X તા. ૨૬-૫-૯. આંબલી પાળ-ઝવેરી વાડે. લે. બુદ્ધિસાગર, For Private And Personal Use Only ભવ્ય પ્રિય મહાત્માએ ! યથા ચેાગ્ય હૃદયમાં અવધારશે. વિ॰ મેડિંગ મારફતે આજરોજ પુસ્તક મોકલવા આજ્ઞા આપી છે. મેાકલાવશે. પહેાંચ્યાના પ્રત્યુત્તર. બાકીનાં પુસ્તકા આપશ્રીની સ્થિતિના નિશ્ચયે અત્ર વા ગમે ત્યાં મોકલાવીશ. આપના ગમે તેવા વિચારની સ્થિતિમાં પણ જણાવવાની આજ્ઞા લેશ કે................એ અત્ર આવી પુનઃ દીક્ષા અંગીકાર કરી છે તેમાં આપના હૃદયની ખહાર હું ન હાઉં એમ પુનઃ પુનઃ ઈંચ્છુ છું. અન્ય સ્થિતિમાં ગએલાને સારી સ્થિતિમાં લાવવા એ સુજનતાજ છે. આપશ્રીના હૃદય સમુદ્રગાં વિચાર મેાજા એ અનેક વહે તાપણ એકજ નિશ્ચય પ્રેમથી તે છે કે ગમે તે સ્થિતિમાં આત્મા તે આત્માજ છે. તે મતમતાંતરમાં નથી. શુદ્ધ હૃદય ખેંચશે ખે'ચાશેઃ સત્યમાં ભળશે, ધર્મ પ્રેમમાં મળશે. નિશ્ચય વાણી આ હૃદયમાં પુનઃ પુનઃ ઠરશે. હિંમતની કિંમત નથી. મહાત્માએ

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102