Book Title: Patrasadupadesh Part 3
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) અને તેને એક ધેારણથી ખીજા ધેારણમાં ચઢવાની પરીક્ષાના જેવુ લાગે છે અને શીવસુંદરી વરવા માટે તેને લગ્ન મડપના ઓચ્છવ જેવુ લાગે છે. તેથો દેહ રહે અગર દેહ ન રહે તેપણ તેને તે સમભાવ પ્રવર્તે છે. દેહને છેડવા તે કાંઇ નવું કાર્ય નથી. તે તે અનાદિકાળથી થતું આવ્યું છે અને અનતીવાર ઢેઢા છડયા અને અનતીવાર દેહ ગ્રહણ કર્યો. તેમ આપણે સર્વ જ્ઞાની વાણીથી જાણીએ છીએ પણ સમભાવથી તેને આચારમાં મુકીને વર્તીએ તેજ અનુભવ આવે. ફક્ત વાંચનજ્ઞાનથી આત્મા ઉપર ઉંડી અસર થતી નથી અને મનપર થયેલી ક્ષણીક અસર તે પાછી ભુંસાઈ જાય છે, માટે આત્મામાં નિર્ભયતાના ઉંડા સંસ્કાર પડે અને તેને પૂર્ણ અનુભવ થાય તેવા પુરૂષાર્થ આ ભવમાં કરવેાજ જોઇએ અને તેને માટે ત્રણ ભુવનની શહેનશાહીને નાકના મેલ સમાન જાણીને તેના પણ ત્યાગ કરી આવી આત્માની ઉચ્ચ દશા પ્રાપ્ત કરવ ની લગની લગાડવી જોઇએ અને એવી લગની પેાતાની લાગી છે કે કેમ તેના ખ્યાલ પેાતાના આત્મા પેાતાને આપે છે અને તમાં આત્માની સાક્ષી વીના ખીજાની સાક્ષીની જરૂર પડતી નથી જેન આત્માની સાક્ષી થઈ નથી તેને ખીજાની સાક્ષીની જરૂર પડે છે. એકવાર આત્માને પેાતાની સાક્ષીને ખ્યાલ આવે તે તે પરમાત્મદશાની છેક નજીકમાં જાય છે અને તેને પછી આ દુનીયા નાના બાળકના ખેલ જેવી લાગે છે અને તેથી તેમાં તે નિખ`ધ રહે છે, આવી દશા પામેલાઓની એક ક્ષણુ માત્રને પણ પ્રમાદ કર્યાં વગર સગતી કરવી, અને પેતનામાં તેવી દશા પ્રગટાવવી, અને દેહ પ્રાણુના મરણ પ્રસંગે મૃત્યુમહાત્સવ જેવુ અનુભવાય અને તેને ખ્યાલ પેાતાના અંતરમાં આવે તેવી દશાના અનુભવમાં આગળ ચઢવુ જોઈએ, અન્ય મનુષ્યો પેાતાના મરણુ સ’બધી ગમે તેવા અભિપ્રાય બાંધે તેમાં પેાતાનું કાંઇ વળતુ નથી. પેાતાની દશાના પેાતાને અનુભવ આવવા જોઇએ, અને સમાધિકાલમાં યાગી જેમ દેહ અને ઇન્દ્રિયાથી ન્યારી વત છે, તેમ મરણ પહેલાં આયુષ્યની જીવન દશામાં સંસારમાં જીવતાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102