Book Title: Patan Tirth Darshan
Author(s): Hemchandracharya Jain Sabha
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan
View full book text
________________
શ્રી જોગીવાડા ચામળા પાર્શ્વનાથજીનુ દહેરાસર
રાતાં જેવાં ફુલડાંને, શામળ જેવા રંગ; આજ તારી આંગીના કાંઈ રૂડા ખન્યા છે રંગ, પ્યારા પાસજી હા લાલ, દ્દીન યાળ મુને નયણે નિહાળ. ૧ જોગીવાડે જાગતા ને, માતા હિંગડ મલ્લ, શામળા સહામણેા કાંઈ, જીત્યા આઠે મલ્લ....પ્યા. ર તું છે મારા સાહિબાને, હું છું તારા દાસ;
આશ પૂરા દાસની કાંઈ, સાંભળી અરદાસ પ્યા. ૩ દેવ સઘળા ક્રીડા તેમાં, એક તું અવ્વલ, લાખેણુ છે લટકું તારૂં, દેખી રીઝે ઢીલ્લ....પ્યા. ૪ કોઈ નમે પીર ને, કાઈ તમે રામ; ઉદય રત્ન કહે પ્રભુ, મારે તુમશ્ કામ...પ્યા. ૫ શ્રી ભીલડીયા પાર્શ્વનાથજીનુ સ્તવન
( સાંભળજો મુનિ સજમ રાગે - એ દેશી ) ચાલેા ભીલડીયા જઇએ ભાવે, દરસણુ દેવનુ કરવા રે; પાર્શ્વ પ્રભુનુ પૂજન કરીને, પુરવ કરમને હરવા રે....ચાલેા. ૧ દશ દિશ ગિવા ગુર્જર દેશે, ડીશાવળના પ્રદેશે રે; પુણ્ય તિરથ આ પ્રાચીન પેખી, પામશુ' હર્ષ વિશેષે રે....ચાલા ૨ તિર્થ તારે શ્રી જિનવરનું, સ્હેજ ય સાંભરતા રે; પુણ્ય પ્રમળ પ્રગટે પળમાંહે, પ્રભુગમ પગલાં ભરતાં રૈ....ચાલો. ૩ મનહર મ`દિર અંદર સુંદર, મુતિ મેાહન સાહે રે; શ્યામલ ચરણા વામાનંદન, સહુ જનનાં મન માહે રે....ચાલા. ૪ કુમકુમ કપૂર મૃગમદ ચંદન, સકળ સામગ્રી સાથે રે; પૂજન કરશું' પુષ્પ ચડાવશું, અગર ઉવેશ' હાથે રે....ચાલા. ૫ દીપ દીપાવી અક્ષત પુરી, સરસ નિવેદ્ય નિવેદી રે; ફળ મેલ્યાં ફળ પૂર્ણ મળશે, ભાવરતવ ભવભેદી રે...ચાલા. ૬ અવસર આવે! ફી નહિં આવે, લઇએ જનમના લ્હાવા રે પાર્શ્વ ભિલડીયા ભજતાં ભવિઓ, સિદ્ધિ સુખડાં પાવા રે....ચાલેલા.
Jain Educationa International
For Personal and Private Use Only
७
www.jainelibrary.org
Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96