Book Title: Patan Tirth Darshan
Author(s): Hemchandracharya Jain Sabha
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 94
________________ પાટણ મંડણ શ્રી પંચાસરા પાર્શ્વનાથ જ સ્તવન - શ્રી પંચાસરા પારસ, પ્રભુ મોહે પાર ઉતાર, પારસ પુરુષાદાની કહાવે, નામ અનેક ભક્તજન ગાવે; મુખ બેલે જયકાર, પ્રભુ મેહે પાર ઉતાર..પ્રભુ. ૧ કમઠા સુર દશ ભાવક વિધી, ઉસકો ભી દીની વર બેધી; કરૂણા રસ ભંડાર, પ્રભુ મેહે પાર ઉતાર-પ્રભુ. ૨ ધ, માન, માયા કે ત્યાગી, લેભ વિષય કે નહી તુ રાગી વીતરાગ પદ ધાર, પ્રભુ મેહે પાર ઉતાર....પ્રભુ. ૩ શક સ્તવમેં જે બતલાયે, સાત પકે તુમને પાયે, દે સેવક દાતાર, પ્રભુ મોહે પાર ઉતાર..પ્રભુ. ૪ આતમ લક્ષમી પ્રભુતા દીજે, સેવક કો અપને સમ કીજે; વલ્લભ હર્ષ અપાર, પ્રભુ મોહે પાર ઉતાર..પ્રભુ. પ Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96