Book Title: Patan Tirth Darshan
Author(s): Hemchandracharya Jain Sabha
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 93
________________ સ્વ. બાપુબહેન કેશવલાલ તેલીયાવાળા, મનમેહનજીની શેરી, ફેફળીયાવાડે, પાટણ (ઉ. ગુ.) જન્મ – સં. ૧૫૩ સ્વર્ગવાસ :પિષ સુદ-૭ સં. ૨૦૨૮, પોષ વદ ૧૦ અમારા માતુશ્રી પૂ. બાપુબહેનને જન્મ પાટણમાં શેઠ શ્રી વાડીલાલ રતનચંદને ત્યાં થયું હતું. માતાનું નામ ભીખીબહેન હતુ. બાપુબહેન નાનપણથી જ ખુબ ચપળ અને હોંશિયાર હતા, એ જમાનામાં બાપુબહેને ગુજરાતી ૬ ધોરણ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. શીવણ, ભરત-ગુંથણ અને ફેન્સીવર્ક કરવાના તેઓ કસબી હતા. નવી વસ્તુ–ડીઝાઈન જુવે કે એ પ્રમાણે બનાવવા બેસી જાય. એમના લગ્ન શેઠ કેશવલાલ હેમચંદ તેલીયાવાળા સાથે થયા હતા. સહિ હતા જ સાથે સાથે સમાજોપયોગી કાર્યોમાં પણ આગળ જ રહેતા. સમાજની નાની-મેટી તમામ વ્યક્તિઓને તેમની તરફ આદરભાવ હતો. તેઓ પણ દરેક વ્યક્તિઓ ઉપર એક સરખે નેહભાવ રાખતા. મુંબઈમાં ૭૫ વર્ષની જૈફ વયે ત્રણ દિકરીઓને-કુસુમબહેન, અનસુયાબહેન અને તરુબહેન – છડી તેઓ સ્વર્ગવાસ પામ્યા. કર્તવ્યનિષ્ઠ, માનવધર્મી, સહદયી, પરગજુ તેમજ સહુના મિત્ર એવા અમારા પૂ. બાપુનાને અમારી હાર્દિક સ્મરણાંજલી. – અનુસાયાબહેન Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96