Book Title: Patan Tirth Darshan
Author(s): Hemchandracharya Jain Sabha
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 16
________________ [૮] પાટણ તીથ દાન ઈસ્લામી સત્તાનું કેન્દ્ર થયું. ૧૩૭૧માં પાટણના સંઘવી સમરસિંહે પિતાની અસાધારણ રાજકીય લાગવગ દ્વારા શત્રુંજયને સમુદ્વાર કરાવ્યું અને ગુજરાતના સેંકડે દેવાલયના મુસ્લીમના હાથે થતાં સર્વનાશમાંથી ઉગારી લીધાં હતાં. પાટણના જ્ઞાનભંડારને જગતના સાહિત્યમાં અમુલ્ય ફાળો છે. પાટણ એટલે શૂરતા, સત્યતા, પવિત્રતા અને સાહ. સિકતાનું ધામ. પાટણને રજકણે રજકણે, ખંડેરે ખંડેરે, મંદિરે મંદિરે, ભંડારે ભંડારે અને મૂર્તિએ મૂર્તિએ જૈન સાહિત્ય કળા અને સંસ્કૃતિને અમર ઈતિહાસ છે. # ભૂલાયેલાં પ્રાસાદિ ને મંદિરે જ પાટણના પ્રાચીન મંદિરો અને મહાલ તે ભસ્મીભૂત થયા છે. તેના નામે પણ પાટણની સમૃદ્ધિની સાક્ષી પૂરે છે. વનરાજનાં કટેશ્વરી પ્રાસાદ, અણહિલેશ્વર નિકેતન, ધવલગ્રહ, યોગરાજનું ગીશ્વર મંદિર, ભૂવડને ભૂવડેશ્વર પ્રાસાદ મળરાજના મળરાજ વસહિકા અને ત્રિમૂર્તિ પ્રાસાદ, ચામુંડના ચંદનનાથના અને ચારિણેશ્વરના મંદિર, દુર્લભરાજના રાજમદન શંકર, દુર્લભ સરોવર અને વીરપ્રાસાદ, ભીમદેવનો ત્રિપુરુષ પ્રાસાદ, કર્ણદેવને કર્ણમેરુ પ્રાસાદ, સિદ્ધરાજને કીર્તિ સ્તંભ, કુમાર વિહાર, અને આ સિવાયના અનેક મંદિરે તેમજ વિમળશા. વસ્તુપાલ તેજપાલ જેવા કોટયાધીશના મહેલને પત્તો નથી. પાટણના ઘડવૈયાઓ પાટણ અને ગુજરાતના ઘડતરમાં ભવ્ય હિસ્સ આપનાર મહામા, મંત્રીઓ, સેનાપતિઓ અને સંધિ વિગ્રહકે મુંજાલ-શાસ્તુ, આશુક, સજજન, ઉદયન, સેમ, આંબડ, કપર્દી, ચંડશર્મા, દાદર, દાદાક, મહાદેવ, ગાંગિલ યશધવલ, અને બીજા કેટલાએ પાટણના જૈન બ્રાહ્મણ અને નાગર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96