________________
સ્વ. દમયંતીબહેન બાલુભાઈ શાહ કનાસાને પાડે, પાટણ. (ઉ. ગુ.)
સ્વર્ગવાસ :-- સ. ૨૦૦૦ના ભાદરવા વદ સાતમ.
સ્વ. શ્રી દમય’તીખહેનના જન્મ પાટણમાં શેઠ શ્રી ચીમનલાલ ત્રીભાવનદાસ શાહને ત્યાં થયા હતા. નમ્રતા અને સંયમથી શાભતા દમયંતીબહેન સૌજન્યની મૂર્તિ સમાન હતા. ભણવામાં હાંશીયાર હતા. તેમના અવાજ સુમધુર હતા. તેમને ગાતા સાંભળવા એ જીવનના અવિસ્મરણીય લ્હાવા હતા. નમ્રતા અને સંયમથી શાભતા દમયંતીબહેન કુટુબમાં સૌની સાથે હળીમળીને રહેતા હતા.
તેમના લગ્ન શ્રી ખાલુભાઇ નાનાલાલ શાહ સાથે ભારે ધામધૂમથી થયેલા પણ પાંચ જ વર્ષ સુખમય દાંપત્ય જીવન ભાગવીને તેઓ સ્વર્ગવાસી અન્યા. જીવનના અંત સુધી ધર્મનુ જ રટણ કરતા કરતા, નવકાર મંત્ર ગણતા ગણતા પ્રસન્નચિત્તે મૃત્યુ પામ્યા.
લાંએ કે જીવન મપાતું નથી, ટૂંકા જીવનમાં પણ અન્યને દૃષ્ટાંત રૂપ જીંદગી જીવીને પાતાની સુવાસ પાથરતા ગયા. સાન્નઈ અને સહનશીલતાના તેમના ગુણા એદાયક અને પ્રેરણાદાયક હતા.
તેમના પરિવારમાં એક પુત્રી મીનાક્ષીબહેન અને એક પુત્ર
મીતિનભાઇ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org