________________
પાટણ તીર્થ દર્શન
[૫૭]
જઈ શકાતું હતું. ભેચણી તીર્થના ભગવાન મલ્લીનાથની પ્રતિમા ભૂગર્ભમાંથી મળી આવ્યા પછી ખેતરમાં થતા ગેબી અવાજ બંધ થયો હતે. પાનસરમાં ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમાન છે જે પાનસરના વાસી એક રાવળ જલા તેજાને ત્યાં વિ. સં. ૧૯૯૬માં પ્રગટ થઈ હતી. વિ. સં. ૧૯૯૧ માં બીજી પ્રતિમા એ પણ મળી આવી હતી. મહુડી તીર્થ તે ૨૦૦૦ વર્ષ પ્રાચીન મનાય છે. અતિ ચમત્કારીક શ્રી ઘંટાકર્ણ મહાવીરનું મંદિર અહીં આવેલું છે.
આ બધાં તીર્થ સ્થળોએ રહેવાની તથા ભેજનાની સગવડે છે,
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org