Book Title: Patan Tirth Darshan
Author(s): Hemchandracharya Jain Sabha
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 38
________________ [૨૪] પાટણ તીથ દઈન જ્ઞાન મંદિરમાં તે વખતે લગભગ ૩૦૦ ચી ૩૫૦ તાડપત્રીય ગ્રંથા તેમજ આશરે ૨૧૦૦૦ એકવીસ હજાર હસ્તલિખિત ગ્રંથા સ‘ગૃહિત કરવામાં આવ્યા હતાં. લગભગ ૧૨મી સદીથી માંડીને અર્વાચીન સમય સુધીના ગ્રંથા ભંડારમાં છે, તેમાંના કેટલાક સાનેરી અને રૂપેરી અક્ષરોથી લખાયેલા છે. ઘણા સચિત્ર ગ્રંથા પણ છે. લગભગ ૨૦૦૦ મુદ્રિત ગ્રથા પણ જ્ઞાન મંદિરમાં છે. ઉપરોક્ત સ્રથા ઉપરાંત સંઘવીના પાડાના ભ`ડારની લગભગ ૪૦૦ જેટલી તાડપત્રીય હસ્તપ્રતો પણ પ. પૂ. મુનિ મહારાજશ્રી જ’બુવિજયજીની પ્રેરણા અને પ્રયાસથી આ જ્ઞાન ભંડારને પ્રાપ્ત થઇ છે. આ પ્રતાને કારણે જ્ઞાન મંદિરના તાડપત્રીય સંગ્રહ ભારતના તેવા સાંગ્રહામાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરે છે. ભાજનશાળા ભજનશાળાની શરૂઆત જૂના મકાનમાં કરત્રામાં આવી હતી પણ લાભ લેનાર લેાકેાની અને યાત્રાળુઓની સંખ્યા વધતી રહી. તેથી હાલની જગ્યાએ જૂના મકાનને ખલે નવું સુંદર મકાન તૈયાર થયું આ નવા મકાન માટે બાબુ સાહેબ શ્રી નાનકચજી પુરણુચ ઢજી ટ્રસ્ટ તરફથી રકમ મળી હતી. સંવત ૨૦૧૦ની સાલમાં શરૂ થયેલી ભોજનશાળામાં માસિક ચાર્જ ઘણાજ આછા હતા. હાલ માંઘવારી;હાવા છતાં માસિક ચાર્જ રૂા. ૧૨૦-૦૦ લેવાયછે મહારગામથી આવતા યાત્રાળુઓ માટે ત્રણ દિવસ સુધી જમવાની મફત વ્યવસ્થા છે. તે માટે ફાળીયાવાડાના શ્રી વાડીલાલ કંચનલાલ શાહ તરફથી દાર સહાય મળીછે ફ્રી યાજના પણ ભેજનાલયમાં ચાલે છે તેમાં દરરોજ ૧૨ વ્યક્તિને મફ્ત ભાજનનો લાભ આપી શકાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96