________________
[૨૨]
+ શ્રી ભારતીય આરોગ્ય નિધિ +
હીરાના વ્યાપારી સ્વ. શ્રી એચ. બી. શાહ તથા તેમના પત્ની સ્વ. શ્રીમતી મીનાક્ષીબહેનના સપૂર્ણ સહકાર અને સહાયથી શ્રી ભારતીય આરાગ્ય નિધિની સને ૧૯૫૪માં થાપના કરવામાં આવી.
પાટણ તી દાન
પાટણમાં રાજમહેલની સામે ૨૦ એની વિશાળ જગ્યા ઉપર ટી. બી. હાસ્પીટલ, આંખની હોસ્પીટલ, સેનેટોરિયમ, અતિ ધિગૃહ, જનરલ હોસ્પીટલ વગેરે શોભી રહ્યાં છે. ગામડાઓમાં મેબાઈલ હૉસ્પીટલ વાન દ્વારા ગ્રામજનાને લાભ આપવા માં આવે છે.
સમાજ કલ્યાણના વિવિધ કાર્યો ખાલમંદિશ, મહિલા મડળેા આદિ શરૂ કરવામાં આવ્યાં છે. મુંબઈમાં તથા પા એમાં ક્ષયના દરદીઓને ઘર આંગણે સારવાર આપવાની વ્યવ સ્થા છે. નેત્રયજ્ઞો ને દંતયજ્ઞો કરવામાં આવે છે. લાખ દર્દી આને નિધિ આશીર્વાદ રૂપ થઈ પડેલ છે. આ ઉપરાંત શ્રીમતી માતીબેન ભીખાદ જનરલ હાસ્પીટલ શેઠ નહાલચંદ લઘુચંદ જનરલ હૉસ્પીટલ, શ્રી જ્ઞાનબાઈ પ્રસૂતિગૃહ, શેઃ પુનમચંદ કરમચંદ કાટાવાળા ઈન્ડસ્ટ્રીયલ ટેકનીકલ હાઈસ્કૂલ, શ્રી પંચાયત કુંડ જૈન ભજનશાળા, તથા આંખિલ ખાતાની સંસ્થા સારા પામા ઉપર ચાલે છે.
.. ધમશાળાઓ
કોટાવાળાની ધર્મશાળા, અષ્ટાપદની ધર્મશાળા, શ્રી માહનલાલ ઉત્તમચંદની ધર્મશાળા, વગેરે ધર્મશાળાએમાં યાત્રિકાને બધી જાતની સગવડ પૂરી પાડવામાં આવે છે. યાત્રાળુઓની અવન્વર દિનપ્રતિદિન વધતી જતી હોવાથી નવીન માટી
બીજી
ધર્મશાળાની જરૂરીયાત છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org