________________
પાટણ તી ન
[૨૫]
આ ભાનાલયમાં સરેરાશ ૨૫૦ થી૩૦૦ ભાગ્યશાળીએ લાભ લે છે સાધારણ સ્થિતિના અને જરૂરિયાતવાળા એ માટે ખરેખર આ સંસ્થા આશીર્વાદ રૂપ છે.
* પાટણના પટેળા મ
સાલવી વાડામાં પટોળા વણવાનુ કામ ચાલે છે. કહેવાય
'
છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહી. આ સાલવીઓને પાટણમાં લાવનાર મહારાજ કુમારપાળ, આ પટાળાની અદભૂત કારીગરી, તેના વિધવિધ રંગા અને વિધવિધ ભાતા તા અદ્વિતિય ગણાય છે. જો કે આજે પટોળાના ધંધા એક કુટુંબ સિવાય કોઈ કરતું જણાતું નથી. પટોળાની કળા અદ્દભૂત ગણાય છે.
અહીંના માટીના વાસણા અને રમકડાં પણ વખણાય છે.
# પ્રાચીન અવષેશા #
સહસ્રલિંગ તળાવ, કાળકામાતાનું મંદિર, પ્રાચીન કોટ, રાણકી વાવ, દામેાદર કુવા વગેરે જોવા લાયક સ્થળેછે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org