________________
[૧૨]
પાટણ તીર્થ દર્શન
ખૂબ ઉલ્લાસપૂર્વક કરાવી હતી. વિશાળ અને અતિભવ્ય કલાત્મક મંદિર તૈયાર થયા પછી તેની પ્રતિષ્ઠા માટે પૂ. પા. યુગથ્વીર
આચાર્ય શ્રી વિજ્યવલ્લભસૂરીસ્વરજીની પટ્ટધર આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીસ્વરજી મહારાજ, આગમ પ્રભાકર મુનિ પુણવ
શ્રી પુણ્યવિજયજી મહારાજ, યુગદિવાકર પૂજ્ય આચાર્ય વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન મુનિશ્રી યશવિજયજી મહારાજ (યદેવસૂરીજી) આદી વિશાળ મુનિ-મંડળ પાટણના આંગણે પધારેલ.
પ્રતિષ્ઠા પૂ. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીજી તથા પૂ. મુનિશ્રી પુણ્યવિજયજીની નિશ્રામાં તેઓના વરદ્દ હસ્તે થઈ હતી. એક નોંધનીય બાબત એ હતી કે આ પ્રસંગે ઉ૦ જેટલા મુનિ મહારાજેની હાજરી હતી. એમાં પ્રતિષ્ઠાને સમય નજીક આવ્યો ત્યારે અને ગુરુદેવોએ મુનિશ્રી યશોવિજયજીને ગભારામાં બેલાવી પ્રતિષ્ઠા પ્રસંગના મહામંત્રે ૩ કુર્મ અને ૪ સ્થાવરે, ગુરુ પુણ્યાતું, ® પુણ્યાહું આગ્રહ કરીને તેમના મુખે બોલાવરાવ્યા, અને એ રીતે પ્રતિષ્ઠા કરાવી.
આ જાતની દિલની અનુમોદનીય ઉદારતા કેવું સુંદર દષ્ટાંત પૂરું પાડે છે ! પરસ્પરના ધર્મ નેહનો ભાવ કે આત્મીય ?
ખડખોટડીના પાડાની અને અદવસીના પાવના છનાલની પ્રતિષ્ઠા પ્રસંગે પણ પ્રતિષ્ઠાના અંતિમ મંત્ર રૂ. ચાર્યશ્રી વિજયસમુદ્રસૂરી મહારાજ અને આ. પ્ર. મુનિરત્ન શ્રી પુણ્યવિજયજીએ પૂ. મુનિ શ્રી યશોવિજ્યજી પાસે બેલાવરાવ્યા હતા. ઉદારતા અને નમ્રતાનું આ જ્વલંત દષ્ટાંત છે. ધન્ય ગુરુદેવ !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org