Book Title: Patan Tirth Darshan
Author(s): Hemchandracharya Jain Sabha
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 33
________________ પાટણ તીર્થ દર્શન [૧૯] - - - - - - * દર્શનીય સ્થાને જ ૦ શ્રી હેમચંદ્રાચાર્ય જન સભા-પાટણ ૦ આજથી લગભગ ૭૫ વર્ષ પહેલાં જૈન સંસ્કૃતિનું રક્ષણ કરવા, ધાર્મિક ભાવના ખીલવવા, જ્ઞાનસંસ્કાર પ્રસારવા તેમજ આપણા મહામૂલા શાસ્ત્રને સંભાળવા અને જૈન સાહિત્યના લ ગ્ય ગ્રંથરત્નને પ્રકાશિત કરવાના પવિત્ર ઉદ્દેશથી સં. ૧૬૦ના આ શુદ ૫ ના શુભ દિવસે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થા સાથે જગ વિખ્યાત, સાહિત્યની જ્ઞાનગંગા વહેવડાવનાર વિદ્યા વારિધિ સમા શ્રી હેમચંદ્રાચાર્યનું પુણ્યનામ જોડવામાં આવ્યું છે. આ સંસ્થાના ઉદ્દેશ સમાજમાં ધાર્મિક, નૈતિક અને વ્યવહારિક કેળવણુને ફેલાવે કરે સંસ્કૃત, અંગ્રેજી, હિન્દી ગુજરાતી ભાષાના પુસ્તકને સંગ્રહ કરી વાચકને તેને લાભ આપ, સુરુચિવાળા દૈનિક, અડવાડિક, માસિક પત્ર-પત્રિકાઓ મંગાવી વાંચનની ખોટ પુરી કરવી તેમજ વિદ્વાન વક્તાઓના જાહેર પ્રવચન જવાં અને જુદા જુદા વિષય પર નિબંધ લખાવી ઈનામ આપવા વગેરે છે. આ સંસ્થા નીચે પ્રમાણે પ્રવૃત્તિઓ ચલાવે છે. કરી તો હિન્દી ૧ શેઠાણી હીરાલફમી પુનમચંદ પુસ્તકાલય, ૨ વાંચનાલય, ૩ ધાર્મિક પાઠશાળા, ૪ પુસ્તક પ્રકાશન, તદૂઉપરાંત પ્રસંગે પાત મુનિરાજોનાં જાહેર પ્રવચને પણ જવામાં આવે છે. તેમજ મહાત્મા પુરુષની જયંતી ઉજવાય છે. વિદ્યાવારિધિ ન્યાયતીર્થ મુનિવર્ય શ્રી ન્યાયવિજયજી મહારાજના ૧૬ ગ્રંથરને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96