________________
પાટણ તીર્થ દર્શન
[૧૭]
અહીં ચોવીશ જિનને તથા વીશવિહરમાનને પટ છે. તથા શ્રી પદ્માવતી દેવીની પ્રાચીન મૂર્તિ દર્શનીય છે. આ ઉપરાંત ચાર સાધુ મહારાજની મૂર્તિ પણ છે.
એક આરસને ૨૪ જિન માતાને પટ પણ દર્શનીય છે. ૦ મણ આવી પડે છે.
' મણીઆતી પાડામાં ત્રણ દેહરાસર છે. શ્રી આદીશ્વર ભગવાન તથા શ્રી મહાવીરસ્વામીની પ્રતિમાઓ મનહર છે. નગર શેડના મંદિરમાં પંચધાતુનું સહકુટ છે.
આ મંદિરમાં ચોવીશનિ માતાને પટ છે. લાકડાનું કતર કામ પણ સુંદર છે. એક સ્ફટિકની પ્રતિમા છે. એક ધાતુના ગૌતમસ્વામી તથા બે ગુમૂર્તીઓ છે. દાંતીનું ઘર દેરાસર પણ છે. ૦ કુંભારીયા પાડે છે
પાટણના જૈન મંદિરે પૂર્વકાળમાં મોટે ભાગે કાષ્ટનાં હતાં તેમાં સ્તંભે, મહેરા બે ઘુમટો અને દ્વારે કાષ્ટના અદ્દભૂત નમૂના ગણાતા. ઝવેરીવાડામાં આવેલ વાડી પાર્શ્વનાથના - મંદિરને મંડપ અદ્ભૂત કાષ્ટકલાને નમૂને ગણાતે. આમાં વિદ્યાધરીઓ, દિકપાલ, નૃત્યાંગનાઓ, સાવલી, સંગીતકારના ' કલાપૂર્ણ ચિત્ર આજે તે ભૂતકાળની વાત બની ગયેલ છે. પણ કાષ્ઠશિલ્પનું અદ્દભૂત કામ અને દર્શનીય કલાકૃતિઓ કુંભારીયાપાડાના મંદિરમાં જોવા મળે છે.
- આ મંદિરની રચના પૂર્વકાલીન હાઈ કદમાં નાનું ગણાય પરંતુ કાષ્ટકલાકૃતિના એક અભિનવ સ્વરૂપે તેનું મહત્વ ઘણું છે. આ મંદિરના સ્ત, ભારવટે, મિનાને અને કાષ્ટફલકમાં ભગવાન નેમનાથને વરડો, તેમને લગ્નેત્સવ, રાજુલદેવીને રાજમહેલ, ગિરનાર અને શત્રુંજયના ચિત્રણે, ત્યાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org