________________
[ } }
* પાટણમાં ધર્માં સામ્રાજ્ય
રાજા વનરાની માતાને જૈનાચાર્ય શીલગુણુસૂરિ એ આશ્રય આપ્યા. ખાલ્યાવસ્થામાં સૂરિજીના આશીર્વાદથી તે શૂરવીર બન્યા અને જ્યારે નગર વસાવ્યુ. ત્યારે કૃતશિરોમણી વનરાજે પાતાના અણહિલપુર પાટણમાં ‘વનરાજ વિહાર નામનું ચૈત્ય ખંધાવ્યું.
પાટણ તી દુન
વઢીયાર દેશમાં આવેલ પંચાસર ગામમાંથી શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રતિમાજી મંગાવી શ્રી શીલગુણુસૂરિ પાસે ૮૦૨માં મહામહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી અને પંચાસર પાર્શ્વનાથ એ નામે આ તીર્થ પ્રસિદ્ધ થયું.
પંચાસરાનો ભળ્યે કલાત્મક મંદિરમાં વનરાજની મૂર્તિ છે. વનરાજ જૈનધર્મના પૂજક હતા.
મત્રીમ`ડળ અને પ્રજાના વિશાળ સમુદાય જૈનધર્મના અનુરાગી હતા. પાટણ જૈનધર્મનુ કેન્દ્ર બની રહ્યું. એટલું જ નહિ પણ આખા ગુજરાતના ધર્મ સામ્રાજ્યનું રાજધાની નગર ન્યુ
પાટણની ગાદીએ અનુક્રમે ચાવડા વંશના વનરાજ, ચેાગરાજ, ક્ષેમરાજ, ભુવડ, વસિંહ, રત્નાદિત્ય અને સામંતિસંહ, એમ સાત રાજાએ થયા છે. ત્યાર પછી રાજ્યની લગામ ચૌલુકય (સોલકી) વશના રાજાઓના હાથમાં જાય છે
* પાટણની યશોગાથા *
ગુજરાતની ભાવનાઓ, આચાર-વિચારો અને સ ંસ્કારિતા ટૂંકમાં તેના સમગ્ર જીત્રન અને સ્વભાવના ઘડતરમાં પાટણ અને અમદાવાદ એ એ નગરાએ સૌથી માટા ફાળા આપ્યા છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org