Book Title: Nyayavatar Sutra Author(s): Sukhlal Sanghvi Publisher: Shardaben Chimanbhai Educational Research Institute View full book textPage 6
________________ माशीर्वथन જૈનદર્શનનો પ્રાથમિક ગ્રંથ ન્યાયાવતાર છે અને તેના અનુવાદઆદિનું કાર્ય પં. સુખલાલજીએ વર્ષો પૂર્વે પ્રકાશિત કર્યું હતું તે હવે શારદાબેન ચીમનભાઈ એજ્યુકેશનલ રીસર્ચ સેન્ટર દ્વારા પુન: પ્રકાશિત થઈ રહ્યો છે, તે જાણી આનંદ થયો છે. અત્યાર સુધી અનુપલબ્ધ એ ગ્રંથ વાચકોને ઉપલબ્ધ થશે તે આનંદનો વિષય છે. અભિનંદનનો વિષય છે. એ માટે શારદાબેન ચીમનભાઈ એજ્યુકેશનલ રીસર્ચ સેન્ટર પણ અભિનંદનને પાત્ર ૨૩-૩-૯૫ દલસુખ માલવણિયા અમદાવાદPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58