________________
૩૬૧
નિત્યકર્મ અને કામ્યમને ભેદ
૭૫૨-૫૭ સંચિત કર્મો ભોગથી નાશ પામે છે એ મીમાંસક મતમાં મોક્ષ દુર્લભ
૩૫૪ સંચિત કર્મોને નહિ પણ તેમની ફલજનનશક્તિને જ નાશ થાય છે એ ન્યાયમત
ઉપરના આક્ષેપોને પરિવાર ૩૫૪-૦૫૫ મોક્ષનું સાક્ષાત્ કારણ શું? કર્મ કે જ્ઞાન કે બને ? ૩૫-૩૫૬ તત્ત્વજ્ઞાનવિચાર
૩૫૬ કયા વિષયનું તત્વજ્ઞાન મેક્ષનું કારણ? પરમાત્માનું ? | શબ્દાદ્વૈતનું વિજ્ઞાનાતનું ? પ્રકૃતિ-પુરુષના ભેદનું ?
૫૭ આત્મજ્ઞાન જ મોક્ષનું કારણ એ ન્યાયમત
૩૫૮ આત્મજ્ઞાનનું મેક્ષિકારણુપણું વિધિસિદ્ધ આત્મજ્ઞાનવિધિનું સ્વરૂપ વિજ્ઞાનાત, સત્તાત, શબ્દાત વગેરે અતનું જ્ઞાન મિથ્યાજ્ઞાન છે બ્રહ્માદ્વૈતવાદ અને તેને નિરાસ
૩૬૧-૩૭૨ અતનું નહિ પણ તેનું જ્ઞાન મિથ્યા જ્ઞાન છે એ વેદાન્તમતા
૩૬૧ અતને શ્રુતિનું સમર્થન
૩૬૧ પ્રત્યક્ષ વિધાયક જ છે, નિષેધક નથી એટલે અભેદવાચી
આગમને વિરોધ પ્રત્યક્ષ કરતું નથી એ વેદાન્તમત ૩૬૨ બ્રહ્મ એક જ હોય તે વિચિત્ર જગતનું જ્ઞાન શાના કારણે થાય છે? અવિદ્યાને કારણે વિચિત્ર જગતનું જ્ઞાન થાય છે એ વેદાન્તમતા અવિદ્યા શું છે ? અવિદ્યા કોને છે ?
૩૬૩ અવિદ્યા જીવાત્માઓને છે એ વેદાનતમત જીવાત્માએ બ્રહ્મથી ભિન્ન છે કે અભિન્ન અવિદ્યા અનાદિ હોય તો તેનો ઉછેર કેવી રીતે થાય ? અવિદ્યા જ અવિદ્યાનો ઉછેર કરે છે એ વેદાન્તમત
३६४ અવિદ્યા સ્વરૂપથી અસત્ય હોય તો સયકાય કેવી રીતે કરે ? છે નિત્યશુદ્ધ બ્રહ્મથી અભિન્ન હોઈ જીવોમાં અવિદ્યા કેવી રીતે અવકાશ પામે? ૩૬૫ છો બ્રહ્મથી અભિન્ન હતાં જે પરસ્પર અભિન્ન બની જાય
३६६ પ્રત્યક્ષ આદિ બધાં પ્રમાણેને પા ભેદ છે એ ન્યાયમન જેમ ભેદ પરાપેક્ષ છે તેમ અભેદ પણ પરાપેક્ષ છે.
૩૬૬ ભેદપ્રતીતિ પરાપેક્ષ છે એ વેદાન્તમતને તૈયાયિકને ઉત્તર પ્રત્યક્ષ વિધાયક અને નિષેધક બને છે એ ન્યાયમત
૩૬૭ પ્રત્યક્ષ ભેદ અને અભેદ બન્નેને ગ્રહે છે એ ન્યાયમત શબ્દ અને અનુમાનને વિષય ભેદ જ છે
૩૬૮ અભેદપ્રતિવાદક આગમવાકયે અર્થવાદરૂપ છે
.
ઇ '
o
o
o
૩૬૫
o
o
o
o
૩૬૭
૩૬૮
૩૬૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org