________________
મીમાંસક અને નૈયાયિક મતની તુલને वृद्धाभिधेयांश्च प्रत्यक्षेगात्र पश्यति' इति [लोकवा० सम्ब० परिहार १४०] सत्यम् । 'श्रोतुश्च प्रतिपन्नत्वमनुमानेन चेष्टया" [लोकवा० सम्ब० परिहार १४ १] इत्येतदपि सत्यम् । “अन्यथाऽनुपपत्त्या तु वेत्ति शक्ति द्वयाश्रिताम्' [लोकवा० सम्ब० परिहार १४१] इत्येतत्तु न सत्यम् , अन्यथाऽप्युपपत्तेरिन्युक्तत्वात् । तस्माद् द्विप्रमाणकः सम्बन्धनिश्चयः, न त्रिप्रमाणकः । तदेवं शब्दस्य नैसर्गिकशक्यात्मकसम्बन्धाभावाद् ईश्वरविरचितसमयनिबन्धनः शब्दार्थव्यवहारः, नानादिः ।
56 આ જ આપણું બે વચ્ચે ભેદ છે કે તમારા મિમાંસક] મતે આ રાદ-અર્થ સંબંધને આધારે ચાલે વ્યવહાર અનાદિ છે, જયારે મારા નિયાયિક મત જગતની ઉત્પત્તિથી માંડી તે શરૂ થયું છે. પરંતુ આજે શબદ અર્થસંબંધનું જ્ઞાન કરવાની બાબતમાં આપણું બંનેની રીત તુલ્ય જ છે. તેમ છતાં ત્યાં પણ આ ભેદ તે [આપણું બે વચ્ચે છે કે તમારા મતે શક્તિ સુધીનું જ્ઞાન થાય છે, જયારે મારા મતે શકિતને છોડી દેવળ અર્થનું જ] જ્ઞાન થાય છે. અને લેકમાં પણ આટલું જ જ્ઞાન દેખાય છે--આ આને વાચ્યું છે, આ આને વાચક છે, પણ શક્તિ સુધી જ્ઞાનપ્રક્રિયા પહેંચતી નથી; જેમકે જયાં સીધે સીધી રીતે શ દ અને અર્થ ને નિર્દેશ કરીને સંકેત કરવામાં આવે છે ત્યાં આટલું જ એની બાબતમાં કરાતું દેખાય છે – આ આને વાચ છે, આ આને વાચક છે. અને વાતચીત કરતા વકીલે દ્વારા
જ્યાં શ દાર્થનું જ્ઞાન થાય છે ત્યાં પણ આટલું જ તે જાણે છે–આ અર્થ આ શબ્દમાંથી એણે જ, પરંતુ તેને એ જ્ઞાન થતું નથી કે શબ્દની તેનાથી જુદી કઈ શક્તિ છે. આટલા જ જ્ઞાનથી શબ્દમાંથી અર્થનું જ્ઞાન ઘટતું હોઈ અને એ જ્ઞાન અપરિહાય હોઈ તેમ જ અધિક કલ્પના કરવા માટેનું કઈ કારણ ન ફેઈરાદાથે સંબંધ નિત્ય નથી. અને એટલે જ શબ્દાર્થસંબંધનો નિશ્ચય ત્રણ પ્રમાણથી [--પ્રત્યક્ષ અનુમાન અને અર્થોપત્તિથી થાય છે
એમ જે તમે મીમાંસ કહો છે તે અને સ્વીકારતા નથી. “શબ્દ, વડીલો અને અભિધેય વસ્તુને અહીં પ્રત્યક્ષ પ્રમાણથી ગ્રહણ કરવામાં આવે છે. એમ જે કહેવામાં આવ્યું તે સાચું છે. “અને શ્રેતા ચેષ્ટા દ્વારા અનુમાનથી જાણે છે કે [સાંભળનાર વડીલ અમુક શબ્દો] અમુક અર્થ સમજ્યા છે’ એમ જે કહેવામાં આવ્યું તે પણ સાચું છે. “અર્થપત્તિથી શબ્દ અને અર્થ બંનેમાં રહેતી શક્તિને તે જાણે છે એમ જે કહેવામાં આવ્યું તે સાચું નથી, કારણ કે [અમુક શબ્દ અમુક અર્થને વાચક કેમ છે એ વસ્તુ શક્તિની કલ્પના કર્યા વિના બીજી રીતે ઘટી શકે છે. તેથી શબ્દાર્થ સંબંધને નિશ્ચય બે પ્રમાણથી થાય છે, ત્રણ પ્રમાણુથી નહિ. નિષ્કર્ષ એ કે અર્થ સાથે શબદને સ્વાભાવિક શકત્યાત્મક સંબંધ ન હોઈ ઈશ્વરે કરેલા સંકેતસમયના આધારે શબ્દ–અર્થને વ્યવહાર છે, અનાદિ નથી.
57. नन्वीश्वरोऽपि सम्बन्धं कुर्वन्नवश्यं केनचिच्छन्देन करोति, तस्य केन कृतः सम्बन्धः ? शब्दान्तरेण चेत् तस्यापि कन कृतस्तस्यापि केनेति न कश्चिदवधिः । तस्मादवश्यमनेन सम्बन्धं कुर्वता वृद्धव्यवहारसिद्धाः केचिदकृतसम्बन्धा एव - शब्दा अभ्युपगन्तव्याः । अस्ति चेत्, व्यवहारसिद्भिः; किमीश्वरेण किं वा तत्कृतेन समयेनेत्यनादिपक्ष एव श्रेयान् ।