Book Title: Nyayamanjari Ahanika 04 05
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 306
________________ ફ્લપ્રવર્તકત્વવાદી અને નિયોગવાક્ષાર્થવાદી વચ્ચે વિવાદ ૨૮૯ 273. લપ્રવર્તકત્વવાદી– સાચું, પ્રેરકરૂપે જ તે જણાય છે, પરંતુ એ પ્રેરક બની નથી. [આજ્ઞાનું નિવેગનું પ્રેરણારૂપ દર્શાવતું વાક્ય– રાજાજ્ઞાથી કરું છું” એ તે બેલવાને વ્યવહારમાત્ર છે. “રાજાનાને કરું છું' એ વાક્યથી દર્શાવાતું [નિયોગનું] કાર્યરૂપ પણ પ્રક્રિયામાત્ર છે. આજ્ઞા સંપાદરૂપે જ્ઞાત થતી જ નથી આજ્ઞાનું અનુષ્ઠાન કરનારને આજ્ઞા પાર પડાવી જોઈએ એવી બુદ્ધિ થતી નથી. એમ હોય તો ગમે તેની આજ્ઞાથી તે પ્રવૃત્તિ કરે. પ્રેરણાનું જ્ઞાન હોવા છતાં બાલ, ઉન્મત્ત વગેરેનાં ફલરહિત વચનોથી બુદ્ધિમાને પ્રવૃત્તિ કરતા નથી. જે રાજ તરફથી ભયની આશંકા ન હોય કે જે રાજા પાસેથી ઇચ્છિત ફળ મળવાની સંભાવના ન હોય તેવા રાજાની પણ આજ્ઞાનું અનુષ્ઠાન લેકે કરતા નથી. એન થી ઊલટું, વર્તમાનને ઉપદેશ હોય છતાં જ્યાં ફળનું જ્ઞાન થતું હોય ત્યાં લેકે પ્રવૃત્તિ કરે છે - લિ આદિ શબ્દ સાંભળ્યા ન હોવા છતાં. “હરડે ખાનારને આરોગ્યસ પત્તિ પ્રાપ્ત થાય છે એ સાંભળી આરોગ્યસંપત્તિ ઈચ્છનાર હરડે ખાય છે. એટલે પ્રવૃત્તિ કરાવવાની બાબતમાં “તિ અને યુકત એ બેની બે પ્રતીતિઓમાં શે ભેદ છે ? કિંઈ જ નહિ.] અન્વય-વ્યતિરેક દ્વારા અનુમાનથી એ જ નિશ્ચય થાય છે કે ફળ પ્રેરક છે, નિગ પ્રેરક નથી. 274. તત્રંત સ્થાત–ઢો મઢપાર્થિવાત પ્રવર્તનમ્, આરિરાન્તિ प्रेरकाशयानुवर्तने वा तस्य पारम्पर्योण फलहेतुत्वात् । वेदे तु वक्तुरभावात् प्रेरणावगमादेव प्रवृत्तिः । उन्मत्तवाक्यादपि लिडादियुक्ताद् न प्रेरणावगमो नास्ति । भवन्नपि दोषदर्शनादुपेक्ष्यते उन्मत्त एवं प्रलपतीति । वेदे पुनर्यजेतेत्यत्र प्रेरणाऽवगमात् परित्यागकारणाभावात् तत एव प्रवर्तनम् । प्रवर्तनाऽभावेऽपि न वेदस्याप्रामाण्यम् , प्रमाणव्यापारस्य तेन निर्वति तत्वादित्युक्तम् । 274. નિગવાક્ષાર્થવાદી ત્યા આમ થાય, લેકમાં ભલે ફળની ઈચ્છાથી પ્રવૃત્તિ થાય, કારણ કે પ્રેરક પુરુષને આરાધો ઇચ્છનાર તે પ્રેરક પુરુષની ઈચ્છા પ્રમાણે જ્યારે પ્રવૃત્તિ કરે છે ત્યારે પણ તેની પ્રવૃત્તિને હેતુ પરંપરાથી ફળ છે. પરંતુ વેદમાં તે વેદના વતા (કર્તા) પુરૂષને અભાવ હાઈ પ્રેરણાના જ્ઞાનથી જ પ્રવૃત્તિ થાય છે. ઉન્મત્તના લિડ આદિ યુક્ત વાક્યથી પ્રેરણુનું જ્ઞાન નથી થતું એમ નહિ, પ્રેરણાનું જ્ઞાન થવા છતાં દોષ દેખાવાથી ઉન્મત્ત આમ પ્રલાપ કરે છે' એમ કહી તેની ઉપેક્ષા કરવામાં આવે છે. પરંતુ વેદમાં “સંત” એમ સાંભળી અહીં પ્રેરણાનું જ્ઞાન થવાથી અને તે પ્રેરણુંના જ્ઞાનને ત્યાગ કરવાનું કઈ કારણ ન હોવાથી પ્રેરણાત્તાનથી જ પ્રવૃત્તિ થાય છે. “ત સાંભળીને કઈ પ્રવૃત્તિ ન કરે તે પણ તેથી વેદમાં અપ્રામાણ્ય નથી આવતું કારણ કે પ્રમાણને વ્યાપાર તે તેણે પૂરો કર્યો છે 275. उच्यते । वेदेऽपि वक्ताऽस्ति । तदाशयवशेन तत्रापि फलाथिनां प्रवर्तनमिति सम्भवदपीदमुत्तरं नाचक्ष्महे, कथान्तरप्रसङ्गात् । किं त्विदं ब्रमःप्रेषणावगमादेव प्रवृत्तिसिद्धौ स्वनिमपदं बादरिवदन्यथा व्याख्यायताम् । अधिकारा

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332