Book Title: Nyayamanjari Ahanika 04 05
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 316
________________ ફલપ્રવર્ત કત્વવાદી અને નિગવાક્ષાર્થવાદી વચ્ચે વિવાદ ૨૯૯ અધિકાર નથી તેમ. તેથી કર્મ ન કરતો તે પ્રત્યાયને પાત્ર બનતું નથી. પરંતુ સ્વર્ગથી વિધિથી કમ માં પ્રવૃત્ત થાય છે જ. કરણાંશમાં (યાગમાં, તૂમાં) લિસાથી પ્રવૃત્તિ ઈચ્છવામાં આવે છે તે જ લિસા તૂ માટે જે ઇતિક્ત વ્યાંશ છે તેને પણ સ્પશે, કારણ કે તૂને ઉપકાર કરવાની ઇચ્છાવાળો ઈતિકર્તવ્યતાંશમાં પ્રવૃત્ત થાય છે. એટલે આ પ્રમાણે સર્વત્ર વિધિને ઉછેદ જ થઈ જાય. વધારે દોષ દર્શાવવા જરૂરી નથી. 289. gિ ૨-~ प्रमाणान्तरसम्पर्कविकले भवतः कथम् । नियोगात्मनि वाक्याथै व्युत्पत्तिर्व्यवहारतः ॥ ननूक्तमाकूतविशेषपूर्वि कां चेष्टामात्मनिष्ठां दृष्ट्वा परत्रापि तथाऽनुमानमित्ययुक्त'मिदम् , स्वात्मन्यपि प्ररणावगमनिमित्ताभावात् । न हि संविदिव स्वप्रकाशा प्रेरणा । न स्वप्रकाशेति चेत् तदुत्पादे तहि निमित्तं मृग्यम् । न तावच्छब्दः, तदानीं व्युत्पत्त्यभावात् । स्वात्मनि प्रेरणावममपूर्वि कां हि चेष्टामुपलब्धवतः ते परत्र चेष्टादर्शनात् तदनुमान सेत्स्यति, तन्निमित्तं लिडादिशब्द इति भोत्स्यते । स पुनव्युत्पत्तिकाले स्वात्मन्येव प्रेरणावगमः चिन्त्यो वर्तते । प्रमाणान्तरात्त तदवगम इति चेत, उत्तिष्ठ, असिद्धं शब्दैकगोचरत्वम् । 259. વળી, લિડ આદિ શબ્દથી અન્ય બીજા કોઈ પ્રમાણને ( શબ્દને સંપર્ક ન ધરાવતા, નિયોગરૂપ વાક્યર્થનું જ્ઞાન વ્યવહાર દ્વારા આપનાં મતમાં કેવી રીતે સંભવે ? પિતાનામાં પ્રેરણા પૂર્વક ચેષ્ટા જોઈ બીજા પુરૂમાં પણ ચેષ્ટા ઉપરથી પ્રેરણાનું અનુમાન થાય છે એમ જે કહ્યું તે બરાબર નથી, કારણ કે પિતાનામાં પણ પ્રેરણાનું જ્ઞાન થવાના નિમિત્તને અભાવ છે. જેમ જ્ઞાન પિતે સ્વપ્રકાશ નથી તેમ પ્રેરણું પણ સ્વપ્રકાશ નથી. જે પ્રેરણા સ્વપ્રકાશ ન હોય તે પ્રેરણાના જ્ઞાનની ઉત્પત્તિનું નિમિત્ત શોધવું જોઈએ. પ્રેરણાના જ્ઞાનની ઉત્પત્તિનું નિમિત્ત લિડ આદિ શબ્દ નથી કારણ કે તે વખતે અર્થાત પહેલી વખત તમે પોતે જ્યારે લિ આદિ શબ્દ સાંભળો છો ત્યારે) આ શબ્દનો અર્થ પ્રેરણું છે એ જ્ઞાન તમને હેતું નથી, તે પછી લિડ આદિ શબ્દ સાંભળી તે શબ્દના અર્થ પ્રેરણાનું જ્ઞાન તમને કયાંથી થાય ? પિતાનામાં પ્રેરણાનપૂર્વક ચેષ્ટા એ જેણે જાણી લીધું છે તે બીજા પુરુષમાં ચેષ્ટા જોઈ તે બીજા પુરુષને પ્રેરણાનું જ્ઞાન થયું છે એવું અનુમાન કરે તે ઘટે છે અને તે બીજા પુરુષને થયેલા પ્રેરણુના જ્ઞાનનું નિમિત્ત લિડ શબ્દ છે એમ કહેવાશે. પરંતુ પેલા પહેલા પુરુષને લિડ આદિ શબ્દ પહેલીવાર સાંભળી તે શબ્દને અર્થ પ્રેરણું છે એવું જ્ઞાન કેવી રીતે થાય છે એ તે વિચારણીય જ રહે છે બીજા કોઈ પ્રમાણથી (= શબ્દથી એવું જ્ઞાન થાય છે એમ જે તમે કહે તે અમારે કહેવું જોઈએ કે ઊઠો ! પ્રેરણા લિડ આદિ શબ્દને જ વિષય છે એ તમારી વાત અસિદ્ધ કરી.

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332