Book Title: Nyayamanjari Ahanika 04 05
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 314
________________ ફલપ્રવકત્વવાદી અને નિગવાક્ષાર્થવાદી વચ્ચે વિવાદ ૨૯૭ છે તે માણસને વિધિ તે જ વારી શકે જે બ્રહ્મહત્યા અને સુરાપાન સુખનાં સાધન નથી એમ તે માણસને જણાવવામાં આવે. તેથી જેમ નિત્ય કર્મોની બાબતમાં પ્રત્યવાય પરિવારને કે ઉપાત્તદુરિતક્ષયને ફળ તરીકે સ્વીકારવામાં આવેલ છે તેમ જે કર્મોને પ્રતિષેધ કરવામાં આવે છે તે કર્મોની બાબતમાં નરકપાત ફળ છે એમ સ્વીકારવું જોઈએ, અન્યથા અર્થ-અનર્થને વિવેક સિદ્ધ નહિ થાય- ઘટશે નહિ અને બ્રહ્મહત્યા વગેરે પણ જે અધમ ન હોય તે પછી ચેનયાગ, વજ વગેરે અધમ કેમ? પરિણામે, સત્રમાં મૂક્વામાં આવેલું ‘અર્થ” પદ નિષ્ણ યોજન બની જાય, 286. Rળશેડપિ સ્ટિસાત: પ્રવૃત્તિને / इतिकर्तव्यतांशे तु शास्त्राद्यदि तदप्यसत् ॥ न हि तत्करणं शुद्धं वफलायोपकल्पते । सेतिकर्तव्यताकं हि करणं करणं विदुः ॥ . अवान्तरविभाग एवैष करणेतिकर्तव्यतालक्षणः । सकलाङ्गो बंहितस्वरूपस्तु भावार्थः काम्यमानोपायतां प्रतिपद्यते, नैकेनाप्यंशेन न्यूनः । अत एव काम्यानां कर्मणां सर्वाङ्गोपसंहारेण प्रयोगमिच्छन्ति । तस्मात् करणवदितिकर्तव्यतायामपि लिप्सात एव प्रवृत्तिः स्यात् । उभयत्रापि लिप्सातः सति चैवं प्रवर्तने । अग्नीषोमीयहिंसादेः श्येनादिवदधर्मता || . 286. કરણશમાં ( ધાત્વર્થમાં-યાગમાં) પ્રવૃત્તિ લિપ્સાને લીધે થાય છે પરંતુ ઇતિકર્તવ્યતાંશમાં ( પ્રયાજ વગેરે અંગસમૂહમાં) પ્રવૃત્તિ શાસ્ત્રના લીધે થાય છે એમ જે સ્વીકારવામાં આવે છે તે પણ ખોટું છે, કારણ કે શુદ્ધ કરણ પિતાના ફળને [ઉત્પન્ન કરવા] માટે યોગ્ય નથી. ઈતિક્તવ્યતાથી યુકત કરણને જ કરણ સમજવામાં આવે છે. વળી, આ કરણ છે અને આ ઈતિક્તવ્યતા છે એ આ વિભાગ તો અવાન્તર વિભાગ છે. બધા જ અંગેથી યુકત, પુષ્ટ સ્વરૂપ ધરાવતે ભાવાર્થ (ધાવર્થ યાગ આદિ) કાવ્યમાનનું સ્વર્ગ આદિનું સાધનપણું પામે છે, એક પણ અંગથી ન્યૂન ભાવાર્થ તેનું સાધન પણું (=કરણપણું પામતો નથી. તેથી જ તે તે કર્મના બધાં જ અંગોને બરાબર એકઠા કરીને કામ્ય કર્મોને પ્રયોગ કરવાનું તેઓ ઇચ્છે છે. તેથી, કરણની જેમ ઇતિક્તવ્યતામાં પણ લિસાથી જ પ્રવૃત્તિ થાય. બંનેમાં આ પ્રમાણે લિસાથી પ્રવૃત્તિ થતાં અગ્નિમીય હિંસા આદિ પણ પેન વગેરેની જેમ અધમ બની જાય. 287. થયુ સામાધિવારેy iામાનમાવાર્થોપાયોપેયમાવમાત્રપ્રતિપાદ્રनपर्यवसितो विधिव्यापार इति तदपि न सम्यक्, विधिपुरुषयोहि प्रेर्यप्रेरकलक्षण: ૩૮-૩૯

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332