Book Title: Nyayamanjari Ahanika 04 05
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
૩૭૮
સંસૃષ્ટ પદાર્થોને સમુદાય વાકયાથ છે એ યાયિક મત
तस्माद् गुणप्रधानभावानियमादन्योन्यसंसृष्टः पदार्थसमुदायो वाक्यार्थ इति एतावदेव श्रेयः । संसर्गावगमे च सर्ववादिनामविवादः ।।
वाक्यार्थं मन्वते येऽपि नियोग भावनां क्रियाम् ।
तैरप्यन्योन्यसंसृष्टः पदार्थग्राम इष्यते ।। '307. શંકાકાર ગૌણપ્રધાનભાવ વિના સંસર્ગસંબંધ ઘટતો નથી. અને એક વાક્યમાં બહુ પદાર્થો પ્રધાન હતા નથી, જે બહુ પદાર્થો પ્રધાન હોય તે પ્રાધાન્ય જ ન બને. ગૌણ પદાર્થો બહુ હોય છે. અનેક ગૌણ પદાર્થોથી ઉપરક્ત (=વિશેષિત) જે કઈ એક પ્રધાન પદાર્થ હોય છે તે વાક્યર્થ છે, એટલે તેને વિષય કરનારી આ બુદ્ધિ એકભાવવાળી છે.
નૈયાયિક – સાચું, તેમ છતાં તે સંસ્કૃષ્ટ પદાર્થો જ્ઞાનમાં ભાસે છે, તે પદાર્થોથી ઉત્પન્ન થયેલે કઈ એક અવયવીરૂપ વાક્યર્થ જ્ઞાનમાં ભાસતું નથી. પદાર્થો વચ્ચેના સંસર્ગસંબંધની સિદ્ધિમાંથી નિષ્પન્ન થતે પદાર્થોને ગુણપ્રધાનભાવ અમે સ્વીકારીએ છીએ. તે ગુણપ્રધાનભાવ નિયત નથી કે જેથી આ એક જ પદાર્થ પ્રધાન છે એમ સ્થાપના કરાય. કેટલીક વાર ક્રિયા પ્રધાન છે અને કારક ગૌણ છે, જેમકે “ત્રીહિ વડે યજ્ઞ કરે', જ્યારે કેટલીક વાર કારક પ્રધાન છે અને ક્રિયા ગૌણ છે, કારણ કે ત્યાં ક્રિયા દ્રવ્યના સંસ્કારક તરીકે જ્ઞાત થાય છે, જેમકે “ત્રીહિને તે છાંટે છે. કેટલીક વાર કિયા (=સાધ્ય) કારકને =સિદ્ધને અધીન હોય છે જ્યારે કેટલીક વાર કારક ( સિદ્ધ) ક્રિયાને (સાધ્યને અધીન હોય છે. શબ્દપ્રયોગના તાત્પર્યની પર્યાચના દ્વારા આ નિર્ણય થાય. તેથી, ગુણપ્રધાનભાવ અનિયત હેઈ અન્ય સંસ્કૃષ્ટ પદાર્થોને સમુદાય વાક્યર્થ છે એટલું જ માનવું સારું છે. સંસર્ગનું જ્ઞાન થાય છે એ બાબતે સર્વ વાદીઓ સંમત છે. જેઓ નિયોગને, ભાવનાને કે ક્રિયાને વાક્યર્થ માને છે તેઓ પણ અન્યોન્ય સંસ્કૃષ્ટ પદાર્થોના સમુદાયને તે ઈચ્છે છે.
308. ननु संसर्गवदन्यव्यवच्छेदोऽपि गम्यते, 'गौः शुक्ल आनीयताम्' इति श्रते UTTAવાદ્રિવ્યવ છેવાતીતિશના / સત્યમ્ , સંસપૂર્વવાસ્તુ વ્યaછે: / રૂઢિ गुणसंसष्टो हि गौः कृष्णादिभ्यो व्यवच्छिद्यते । अन्यापोहस्तु न पदार्थ इत्युक्तम् । तस्मान्न भेदो वाक्यार्थः ।
_308. શંકાકાર – સંસર્ગની જેમ અન્ય વ્યવછેદ (=ભેદ) પણ જ્ઞાત થાય છે, કારણ કે શુકલ ગાય લાવ' એમ સાંભળતાં કૃષ્ણ, અર્ધ વગેરેના વ્યવની પ્રતીતિ થતી દેખાય છે.
નૈયાયિક- સાચું, પરંતુ વ્યવછેદ પહેલાં સંસગ થાય છે. શુકલ ગુણથી સંસ્કૃષ્ટ ગાય કૃષ્ણ વગેરેથી વ્યાવૃત્ત (=વ્યવરિચ્છન્ન થાય છે. અન્યાહ (=અન્ય વ્યાવૃત્તિ) એ પદાર્થ (=શબ્દાર્થ) નથી એ અમે કહ્યું છે. તેથી અન્ય વ્યવચ્છેદ (=અન્યાહ=ભેદ) વાક્ષાર્થ નથી.
309. ન રાંણsfપ ન રાબ્દાર્થ: સત્ય , ન હિ રામ ન भवति, न तु ततो न प्रतीयते । अनभिधेयः कथं प्रतीयते इति चेत्, एतदने

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332