Book Title: Nyayamanjari Ahanika 04 05
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 324
________________ યાયિક મતે વાક્યાથ . ७०७ 306. ससंगैस्तु स्वरूपतो न वाक्यार्थः, अपदार्थत्वात् , गौः शुक्ल आनीयताम्' इति पदार्थग्रामे संसर्गवाचिनः पदस्याश्रवणात्, श्रवणेऽपि सुतरामनन्वयात् । 'गौः शुक्ल आनीयतां संसर्गः' इति कोऽस्यार्थः ? तस्मात् संसृष्टो वाक्यार्थी, न संसर्गः । तदुक्तम् 'व्यतिषक्ततोऽवगतेय॑तिषङ्गस्य' इति बृहती१.१.७] । न च तन्तुभिरिव पटः, वीरणैरिव कटः तदतिरिक्तोऽवयविस्थानीयः पदार्थनिर्वय॑मानो वाक्यार्थ उपलभ्यते, जातिगुणक्रियावगमेऽपि अवयविबुद्धेरभावात् । न च पदार्थावयवी वाक्यार्थः । तेन पृथग् वाक्याथ नोपदिष्टवानाचार्यः । 306. नैयायि:- ५२'तु २२२ २३५तः पायार्थ नथी, १२९५ पहा नथी, બીજુ “શુકલ ગાય લાવ' આ પદસમૂહમાં સ સર્ગસંબંધનું વ ચક પદ સંભળાતું નથી અર્થાત એવું પદ છે નહિ, સ સર્ગસંબંધનું વાચક પદ સંભળાતું હોય તો પણ તે પદને અત્યંત અનન્વય છે જેમ કે “શુકલ ગાય લાવ સંસર્ગએનો શો અર્થ છે તેથી સંસૃષ્ટ પદાર્થો વાક્યર્થ છે, સંસર્ગ વાકયાર્થ નથી. એટલે જ કહ્યું છે કે “સંબદ્ધ ઉપરથી સબંધનું જ્ઞાન થતું હોવાથી [સંબંધ વાયાર્થ નથી. [અર્થાત સંબદ્ધ પદાર્થો ઉપરથી સબંધનું જ્ઞાન અથપત્તિથી-અન્યથાનુપત્તિથી થાય છે, તેથી સંસર્ગસંબંધ પદાર્થ નથી કે વાક્યર્થ નથી – પદવા નથી કે વાક્યા નથી. જેમ તંતુઓ વડે તંતુઓથી ભિન્ન પટ અને વીરણે વડે વીરણોથી ભિન્ન કરી ઉત્પન્ન થતો જણાય છે તેમ પદાર્થો વડે પદાર્થોથી ભિન્ન અવયવસ્થાનીય વાકક્ષાર્થ ઉત્પન્ન થતા જણાતી નથી કારણ કે જાતિ ગુણ, ક્રિયાનું જ્ઞાન થવા છતાં તે પદાર્થોના બનેલા અવયવીનું જ્ઞાન થતું નથી. અને પદાર્થોને બનેલે અવયવી વાક્યર્થ નથી તેથી વાકક્ષાર્થને પ્રથફ ઉપદેશ (= પદાર્થના ઉપદેશથી જુદો વાક્યાથને ઉપદેશ) આચાર્ય ગૌતમે આ નથી. . 307. ननु गुणप्रधानभावमन्तरेण न संसर्गोऽवकल्पते । न चैकस्मिन् वाक्ये बहूनि प्रधानानि भवन्ति । प्राधान्यमेव हि तथा सति न स्यात् । गुणास्तु बहवो भवन्ति । यदिदमनेकगुणोपरक्तमेकं किञ्चित् प्रधानं स वाक्यार्थ इति तद्विषयेयमेकस्वभावा बुद्धिः । सत्यम् , तथाऽपि ते एव संसृष्टाः पदार्था अवभासन्ते, न तदारब्धः कश्चिदेकः । संसर्गसिद्धिकृतस्तु गुणप्रधानभावोऽभ्युपेयते । स च गुणप्रधानभावो न नियतः, येनैकमेवेदं प्रधानमिति व्यवस्थाप्येत । क्वचित् क्रिया प्रधानं, कारकः गुणः; व्रीहिभिर्यजेतेति । क्वचित् कारकः प्रधानं, क्रिया गुणः, द्रव्यस्य चिकीर्षितत्वेनावगमात् , व्रीहीन् प्रेक्षतीति । सिद्धतन्त्रां क्वचित् साध्यं तत्तन्त्रमितरत् क्वचित् । शब्दप्रयोगतात्पर्यपर्यालोचनया भवेत् ।।

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332