Book Title: Nyayamanjari Ahanika 04 05
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 320
________________ ફલપ્રવર્તકત્વવાદી અને નિગવાયાર્થવાદી વચ્ચે વિવાદ ૩૦૩ વિશિષ્ટ વ્યાપાર શ્રેયસૂસાધન સ્વરૂપ ધરાવે છે એમ કહેવું ઉચિત નથી કારણ કે [ફળની અપેક્ષાએ અનિષ્પન (=અપરિપૂર્ણ) વ્યાપારમાં શ્રેયસાધનત્વનો અભાવ છે. ગાય ઉત્પન્ન ન થઈ હોય ત્યારે તેના એક દેશ સાસ્નાદિમાં ગેસ્વરૂપ સામાન્ય રહેતું નથી. ત્રણેય અંશોને પરિપૂર્ણ કર્યા વિના ભાવના નામના વ્યાપારની નિષ્પત્તિ થતી નથી. 296. यत्तु लिडादेः शब्दस्य तद्व्यापारस्य वा प्रेरकत्वमुच्यते तत् प्रागेव प्रतिक्षिप्तम् । विधिरपि स्वमहिम्ना वा प्रेरकः स्यात् साध्यसाधनभावावबोधनेन वा ? स्वमहिम्ना प्रेरकत्वमस्य पूर्वमेव निरस्तम् । साध्यसाधनसम्बन्धावबोधनपुरस्सरे तु तस्य प्रवर्तकत्वे फलस्यैव प्रवर्तकत्वमिदमनक्षरमभिहितं भवति ।। 296. લિડ આદિ શબ્દ કે તેને વ્યાપાર પ્રેરક છે એવું જે કહેવામાં આવ્યું છે તેને તે પહેલાં જ નિરાશ કરી દીધું છે. વિધિ (કલિવું પણ પિતાના મહિમાથી પ્રેરક બને છે કે સાધ્યસાધનસંબંધનું જ્ઞાન કરાવીને પ્રેરક બને છે ? એ પિતાના મહિમાથી પ્રેરક બને છે એ મતને નિરાસ તે પહેલાં જ કરી દીધો છે. સાધ્યસાધનસંબંધનું જ્ઞાન કરાવી તે પ્રેરક બને છે એમ કહેતાં તે વગર કહ્યું ફળનું જ પ્રવકપણું તમે જણાવી દીધું. 297. યાદ છે વેત ઢીય વિધે: | प्रत्यक्षादिसमानत्वात् स्वातन्त्र्यं तस्य हीयते ॥ स वाच्यः फलशून्यत्वे सुतरामस्वतन्त्रता । यद्रिक्तमर्थं मूढोऽपि न कश्चिदनुतिष्ठति ॥ को हि नाम निष्फलमर्थ प्रेक्षावाननुतिष्ठेत् ।। 297. કોઈકે કહે છે કે જે ફળને દર્શાવતા વિધિ પ્રવર્તક છે, તે તે વિધિ પ્રત્યક્ષ વગેરે પ્રમાણ જેવો બની જાય છે, પરિણામે વિધિના સ્વાતંત્ર્યની હાનિ થાય છે. [પ્રત્યક્ષપ્રમાણુ અનેક વસ્તુ દર્શાવે છે, પરંતુ તે બધામાંથી જેને તે વસ્તુની ઇચ્છા હોય છે તે પ્રવૃત્તિ કરે છે. એ જ રીતે વિધિ અનેકને ફળ દર્શાવે છે, પરંતુ તે બધામાંથી જેને તે ફળની ઈચ્છા હોય છે તે પ્રવૃત્તિ કરે છે. તેને (=વિધિ ફળ દર્શાવે છે તેની સ્વતંત્રતાની હાનિ થાય એમ કહેનારને કહેવું જોઈએ કે ફળ ન હતાં વિધિ વધુ અસ્વતંત્ર બની જાય, કારણ કે ફળરહિત ઠાલા અર્થનું મૂર્ખ માણસ પણ અનુસરણ નથી કરતો. કયે બુદ્ધિમાન માણસ ફળરહિત અર્થનું અનુષ્ઠાન કરે ? 298. નનું સ્ટેડપ તે ચિત્ત તત્ર ન પ્રવર્તતે ઇવ | વુિં વાતઃ ? काम मा प्रवत्तिषत । न हि कारको विधिः, अपि तु ज्ञापक इत्युक्तम् । ननु फलमप्रदर्शयन्नपि ज्ञापयेत् । न ज्ञापयितुमुत्सहते, प्रेक्षावान् हि ज्ञाप्यते, न च फलं विनाऽसौ तथा ज्ञापितो भवति, इत्यलं बहुभाषितया ॥

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332