Book Title: Nyayamanjari Ahanika 04 05
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 321
________________ ૩૦૪ ફળ જ પ્રેરક છે એ તૈયાયિક મત _298. નિયોગવાક્યર્થવાદી– વિધિએ ફળ દર્શાવ્યા છતાં કેટલાક તેમાં પ્રવૃત્ત થતા જ નથી. ફળપ્રવકત્વવાદી– તેથી શું ? ભલે ન પ્રવર્તી, કારણ કે વિધિ કારક નથી પણ જ્ઞાપક છે એમ અમે કહ્યું જ છે. નિગવાક્ષાર્થવાદી- ફળ દર્શાવ્યા વિના પણ વિધિ જ્ઞાન કરાવે. ફળપ્રવર્તકત્વવાદી– ના, ફળને દર્શાવ્યા વિના વિધિ જ્ઞાન કરાવવા ઉત્સાહિત થતો નથી બુદ્ધિમાનને જ વિધિ જ્ઞાન કરાવે છે અને ફળ વિના બુદ્ધિમાન તથા (=તે પ્રકારે, વિધિ દ્વારા જ્ઞાન પામતા નથી. વધુ ચર્ચા કરવાનું પ્રયોજન નથી. 299. પચૈષ્યમાળ ઘરનું ગેરકાતામતઃ | यमर्थमधिकृत्येति सूत्रं व्यधित सूत्रकृत् ॥ तस्मात् पुंसः प्रवृत्तौं प्रभवति न विधिर्नापि शब्दो लिङ्गादि र्व्यापारोऽप्येतदीयो न हि पटुरभिधाभावनानामधेयः । न श्रेयस्साधनत्वं विधिविषयगतं नापि रागादिरेवं तेनाख्यत् काम्यमानं फलममलमतिः प्रेरकं सूत्रकारः ॥ 299. ઈચ્છવામાં આવતું ફળ [અમુક કર્મમાંથી નિષ્પન્ન થાય છે એમ દેખવામાં આવતાં જ તે ફળ [ત કર્મ કરવામાં પુરુષને પ્રેરક બને છે. એટલે જ સૂત્રકાર ગૌતમે વમર્થનધિત્ય પુરુષઃ પ્રવર્તતે તત પ્રયોગન– “જે અર્થને માટે પુરુષ પ્રવૃત્તિ કરે છે તે પ્રયોજન છે એવું સૂત્ર રચ્યું છે. તેથી પુરુષને પ્રવૃત્તિ કરાવવામાં ન તો વિધિ સમર્થ છે કે ન તે લિડ આદિ શબ્દ કેન તે લિ આદિ શબ્દને વ્યાપાર જેનું નામ અભિધાભાવના છે. વિધિના વિષયનું (=કર્મનું) શ્રેયસૂસાધનપણું પણ પ્રવૃત્તિ કરાવવામાં શક્તિમાન નથી, તેમ જ રાગ આદિ પણ એ જ પ્રકારે પ્રવૃત્તિ કરાવવામાં શક્તિમાન નથી. એટલે વિશદ બુદ્ધિવાળા સૂત્રકાર ગૌતમે કામ્યમાન ફળને જ પ્રેરક કહ્યું છે. 300. T परपक्षान् प्रतिक्षिप्य प्रेरकं कथितं फलम् । एवं परमतद्विष्टैर्वाक्यार्थः स्वयमुच्यताम् ॥ उच्यते । 'यमर्थमधिकृत्य पुरुषः प्रवर्तते तत् प्रयोजनम् [न्याः सू० १.१.२४] इति वदता सूत्रकृता फलं प्रवर्तकमिति प्रदर्शि तम् । 'प्रमाणेनायं खलु ज्ञाताऽर्थमुपलभ्य तमीप्सति जिहासति वा । तस्येप्साजिहासाप्रयुक्तस्य समीहा प्रवृत्तिरुच्यते । सामर्थ्य पुनररयाः फलेनाभिसम्बन्धः' न्या०भा०] इति च ब्रुवाणो भाष्यकारोऽपि

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332