Book Title: Nyayamanjari Ahanika 04 05
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 312
________________ ફલપ્રવકત્વવાદી અને નિયોગવાક્ષાર્થવાદી વચ્ચે વિવાદ ૨૫ 282. નનુ હો જામ્યમાનસ્થ સાથ દઈ, “રીત મક્ષારયામ:' इति । तेन वेदेऽपि 'यजेत स्वर्गकामः' इति स्वर्गस्य साध्यत्वमवभोत्स्यामहे । साधो ! लोकेऽपि कथमेतदवगतम् आयुष्मता--- नियोज्यसमर्पकपदवाच्यपर्यालोचनेन विधिवृत्तपरीक्षया वा ? पदार्थस्तावदेतावान् एवंकामो ह्यसाविति । इदं तु सिद्ध्यत्येतस्मादिति तस्य न गोचरः ॥ 282. ફલપ્રવર્તકવવાદી- લેકમાં તે જેની કામના કરવામાં આવે છે તેનું (=કામ્યમાનનું) સાધ્યપણું દેખાય છે, જેમકે “આરોગ્યની કામનાવાળા (=આરોગ્યકામ) હરડે ખાય. તેથી વેદમાં પણ “સ્વર્ગની કામનાવાળા (=સ્વર્ગકામ) યજે” એમાં સ્વર્ગનું સાધ્યપણું છે એમ કહીએ છીએ નિયોગવાક્ષાર્થવાદી– હે સજજન ! આપ આયુબાને લેમાં પણ આને (કામ્યમાનના સાધ્યત્વને) કેવી રીતે જોયું ? નિયોજ્યનું પ્રતિપાદન કરતા પદનું (દા.ત. “આરોગ્યકામ’ પદનું) વાચ્ય શું છે તેની પર્યાલચના દ્વારા કે વિધિવ્યાપારની પરીક્ષા દ્વારા પદને અર્થે તે આટલે જ છે કે આવી કામનાવાળે આ છે.” સાધ્યત્વની સિદ્ધિ તે એનાથી (=વિધિવ્યાપારથી) થાય છે. સાધ્યત્વ પદને વિષય (=વા નથી. 283. વિધેરેવ સ્વમવરૂદ્રાયુમન્ ! સાધુ શુ भाटैः किमपराद्धं ते नित्येऽपि फलवादिभिः ।। अधिकार्यनुपादेयविशेषणविशेषितः ।। जीवन् वा स्वर्गकामो वा समानः काम्यनित्ययोः ।। विधिवीर्यप्रभावस्तु द्वयोरपि तथाविधः । सप्रत्ययप्रेरकतां विधिर्नोपैति निष्फलः ॥ 283, ફલપ્રવર્તકવવાદી–- જે આ (સાધ્યત્વને જણવવું એ) વિધિને સ્વભાવ હેય તે હે આયુષ્મન ! તમે બરાબર સમજ્યા. તે પછી નિત્યમાં ( નિત્ય કર્મોમાં) પણ [પ્રત્યાયપરિહારરૂપી ફળ છે એમ માનનારા ભાદો એ તમારો શે અપરાધ કર્યો ? કામ્ય કર્મ અને નિત્ય કર્મ બંનેને અધિકારી એ અર્થમાં સમાન છે કે તે અનુપાદેય (=અસાધ્ય સિદ્ધ વિશેષણથી વિશેષિત છે. નિત્ય કર્મના અધિકારીના વિશેષણ તરીકે ‘જીવત' છે અને કામ કર્મના અધિકારીના વિશેષણ તરીકે સ્વર્ગની ઈચ્છાવાળા” છે. જીવન અને ઇચ્છા બંને સિદ્ધ છે, સાધ્ય નથી. કામ્ય કર્મ અને નિત્ય કર્મ બંનેના અધિકારીઓ ઉપર વિધિના વીર્યને પ્રભાવ સમાન છે. ફળરહિત વિધિ જ્ઞાનવાળાની પ્રેરકતાએ પહોંચતું નથી.

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332