Book Title: Nyayamanjari Ahanika 04 05
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 313
________________ ૨૯૬ ફ્લેપ્રવર્તકત્વવાદી અને નિયોગવાકયાર્થવાદી વચ્ચે વિવાદ 284. નનું વીમાવિવારે સ્ત્ર જૂત, નિત્યારે તુ બસ ન મૂયતે, अश्रुयमाणः कस्यानुरोधेन कल्प्यते ? विधेरेवेति ब्रूमः । स्वर्गेन श्रुतेनापि किं करिष्यति, यद्यसौ विधिना नापेक्ष्यते, 'घृतकुल्या अस्य भवन्ति' इत्यादिवत् । अश्रुतोऽपि चासौ विधिनाऽऽकृष्यते एव । तस्मात् विधिरेवात्र प्रमाणं, न श्रवणाश्रवणे इति । काम्यवन्नित्येऽपि फलमभ्युपगन्तव्यं, न वा कचिदपीति । 284. નિયોગવાયાર્થવાદી- કામનાધિકારમાં સ્વર્ગને જણાવવામાં આવ્યું છે, જ્યારે નિત્યાધિકારમાં તેને પ્રત્યાયપરિહારને) જણાવવામાં આવ્યો નથી. જે જણાવાયું નથી તેની કલ્પના કેના અનુરોધથી કરવામાં આવે છે ? ફળપ્રવકત્વવાદી- અમે કહીએ છીએ કે વિધિના અનુરોધથી જે વિધિને તેની ( જણાવાયેલ સ્વર્ગની અપેક્ષા ન હોય તે જણાવાયેલ હોવા છતાં સ્વર્ગથી તે શું કરશે? તેને ત્યાં ઘીની નીકે વહેશે” આ જણાવાયેલ છે પરંતુ [Tદ થોડતઃ –સ્વાધ્યાયનું (=વેદનું અધ્યયન કરવું જોઈએ આ વિધિને ફળ તરીકે તેની અપેક્ષા નથી. એથી ઊલટું. પ્રત્યવાયપરિહાર જણાવાયેલ ન હોવા છતાં વિધિ તેને ખેંચી લાવે છે જ [કારણ કે વિધિને ફળ તરીકે તેની અપેક્ષા છે.] તેથી, વિધિ જ ફળની (=સાધ્યની બાબતમાં પ્રમાણ છે અને નહિ કે તે ફળ જણાવાયું છે કે નથી જણાવાયું છે. એટલે કામ્ય કર્મની જેમ નિત્ય કર્મમાં પણ ફળ સ્વીકારવું જોઈએ, અથવા કયાંય પણ ફળ ન સ્વીકારવું જોઈએ |285. પ્રતિવેવાધિદારેડપિ વિધિવૃત્તyક્ષા | एवं नरकपातादिफलयोगो न दुर्भणः ।। येन हि दुर्विषहक्लेशद्वेषकलुषितमनसा ब्राह्मणहननं सुखसाधनमिति कर्तव्यमिति गृहीतं, निरर्गलरागरसिकेन सुरापानं सुखसाधनमिति कर्तव्यमिति गृहीतं, स ततो विधिना वार्यते, यदि तदसुखसाधनमिति ज्ञाप्यते । तस्मान्नित्येषु प्रत्यवायपरिहार इव उपात्तदुरितक्षय इव वा प्रतिषिध्यमानेषु कर्मसु नरकपातः फलमित्यभ्युपगमनीयम् । इतरथा ह्यर्थानर्थविवेको न सिद्ध्यति ॥ एवं च ब्रह्महत्यादेरपि नैवास्त्यधर्मता । ___किं पुनः श्येनवज्रादेरित्यर्थग्रहणं वृथा ॥ 285. પ્રતિષેધાધિકારમાં પણ વિધિના સ્વરૂપની પરીક્ષા દ્વારા જણાય છે કે નરકપાત વગેરેની પ્રાપ્તિરૂપ ફળને સંબંધ અહીં મુશ્કેલ નથી. દુવિધહ કલેશરૂપ દ્વેષથી કલુષિત મનવાળા જે માણસે બ્રહ્મહત્યાને સુખનું સાધન માની તેને કર્તવ્ય તરીકે સ્વીકારેલ છે, અત્યંત રાગમાં રસિક જે માણસે સુરાપાનને સુખનું સાધન માની તેને કર્તવ્ય તરીકે સ્વીકારેલ

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332