Book Title: Nyayamanjari Ahanika 04 05
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 310
________________ ફલપ્રવકત્વવાદી અને નિયોગવાક્યર્થવાદી વચ્ચે વિવાદ ૨૩ 278. अथोच्यते वर्गकामस्य वर्ग साधयितुमुद्यच्छतो यागेन नियोगः यः सम्पाद्यः श्रूयते, स चेत सम्पन्नः शब्दवृत्तेन फलमपि सम्पन्नमेव, आनुभाविकी तु वर्गसिद्धिः कालान्तरे भविष्यतीति । एतदयुक्तम् , सिद्धिद्वयानुपलम्भात् । न धेका शाब्दी सिद्धिरन्या चानुभाविकी नामेति । कालान्तरे चानुभाविकी सिद्धिः कुतस्त्येति चिन्त्यम् । कालान्तरे च भावार्थः क्षणिकत्वान्न विद्यते ।। शक्त्यादिरूपं चापूर्व न भवद्भिरुपेयते ॥ भवन्तो ह्यपूर्वशब्देन धर्मशब्देन च नियोगमेवोपचरन्ति । न च नियोगः शक्तिवदात्मसंस्कारवद्वा कालान्तरस्थायी भवति । स हि प्रेरणात्मकः कार्यरूपो वा । नोभयथाऽपि स्थैर्यमवलम्बते । 278. નિયોગવાયાર્થવાદી- સ્વર્ગની ઈચ્છાવાળા અર્થાત સ્વર્ગને સાધવા તત્પર માણસ માટે યાગ વડે જે નિયોગ સંપાઘ સંભળાય છે, તે જ સિદ્ધ થઈ ગયું હોય તે ફળ પણ શબ્દવ્યાપારથી સિદ્ધ થઈ ગયું જ હેય, કાલાન્તરે તે કેવળ આનુભાવિકી સ્વર્ગની સિદ્ધિ થશે. [ઉદાહરણુથ, કેઈ અમાત્યને “રજએ તમને ફુલપુર ગામ આપ્યું છે એમ જ્યારે કહેવામાં આવે છે ત્યારે જ તેનું સાધ્ય સિદ્ધ થઈ ગયું છે, તે ગામ તેને ત્યારે જ મળી ચૂક્યું છે, કાલાન્તરે તે સ્વીકાર આદિ ઔપચારિક (આનુભાવિકી સિદ્ધિ થશે ] ફલપ્રવર્તકત્વવાદી – આ બરાબર નથી, કારણ કે બે સિદ્ધિની ઉપલબ્ધિ નથી. એક શાબ્દી સિદ્ધિ અને બીજી આનુ ભાવિકી સિદ્ધિ નથી. વિચારવું જોઈએ કે કાલાન્તરે આનુભાવિકી સિદ્ધિ ક્યાંથી હોય ? ક્ષણિક હેઈ, ભાવાર્થ કાલાન્તરે અસ્તિત્વ ધરાવતા નથી અને શકિત વગેરે રૂ૫ અપૂર્વને આપ સ્વીકારતા નથી. આપ “અપૂર્વ' શબ્દથી અને ધમ” શબ્દથી નિયોગને જ સત્કારે છે અને નિયોગ તે જેમ શક્તિ કે આત્મસંસ્કાર કાલાન્તર સ્થાયી છે તેમ કાલાન્તરસ્થાયી નથી, કારણ કે તે પ્રેરણારૂપ કે કાર્યરૂપ છે અને બંનેમાંથી કોઈ પણ રૂપે તે સ્થિરતા ધરાવતું નથી. 269. तत् स्याद् --नियोगसिद्धिराक्षिप्तफलसिद्धिर्भवति । विषयाद्यनुबन्धावच्छिन्नो ह्यसावेवानुष्ठेयः । तत्र यथा तेन तेन कारकचक्रेण क्रियाकलापेन विना सम्पत्तिमलभमानः तत्तदाक्षिपति, तथाऽधिकारानुबन्धवन्ध्योऽपि नासी सम्पत्तिमधिगच्छतीति तमप्याक्षिपति । यश्चायमधिकारानुबन्धाक्षेपः स एवायं फलाक्षेपः । न तु विधेः फलापेक्षितेत्युक्तम् ।

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332