Book Title: Nyayamanjari Ahanika 04 05
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 307
________________ ૨૯૦ ફલપ્રવર્તકત્વવાદી અને નિગવાયાર્થવાદી વચ્ચે વિવાદ नुबन्धाभिधाने पुरुषविशेषणमात्रमेतद्भवतु, किं स्वर्गसाध्यत्वकल्पनया । विशेषणत्वमेवान्यथा न निर्वहतीति चेत् , आयातं तर्हि फलस्य साध्यत्वम् । तच्चेत् साध्यत्वेनावगम्यते, तस्यैव सामर्थ्यसिद्धं लोकानुगुणमव्यभिचारि च प्रवर्तकत्वमुत्सृज्य न प्रेरणावगमस्य तद्वक्तुमर्हसीति । नियोगादथ निष्पत्तिः फलस्येत्यभिधीयते । फलं प्रत्यङ्गभूतत्वादवाक्यार्थत्वमापतेत् ॥ |275. લપ્રવર્તકત્વવાદી-આને ઉત્તર આપીએ છીએ. વેદને પણ વક્તા ( કર્તા) છે. તેના આશયને વશ થઈને ત્યાં પણ ફળને ઈચ્છનારાઓ પ્રવૃત્તિ કરે છે એમ અમારે ઉત્તર હોવા છતાં અમે એમ કહેતા નથી કારણ કે એમ કહીએ તે ચર્ચાને વિષય બદલી નાખવાની આપત્તિ આવે. પરંતુ અમે આ તે કહીએ છીએ કે જે પ્રેરણાના જ્ઞાનથી જ પ્રવૃતિ સિદ્ધ થતી હોય તે “સ્વર્ગકામ પદને બાદરિ આચાર્યની જેમ બીજી રીતે સમજાવો. તે “સ્વર્ગકામ' પદ અધિકારાનુબંધને જણાવવામાં પુરુષનું વિશેષણમાત્ર બને, સ્વર્ગને સાધ્ય ગણવાની કલ્પના રહેવા દો. [નિવિશેષણ પુરુષ અધિકારી બનતો નથી. તેથી પહેલા જણાવેલી રીતે સ્વર્ગેચ્છા ગમે તેમ પુરુષનું વિશેષણ બનશે. આમ સ્વર્ગ ફળ ન હોવા છતાં અધિકારાનુબંધની પ્રાપ્તિ થશે. સ્વગને સાધ્ય માનવું ન જોઈએ. સ્વગને સાધ્ય ગણવાનું છોડી દઈએ તે સ્વર્ગ પુરુષનું વિશેષણ ન બની શકે એમ જે તમે કહેતા હે તે ફળ સાધ્ય છે એ આવી પડે છે. ફળ જે સાધ્ય તરીકે જ્ઞાત થતું હોય તે તેનું જ સામર્થ્યથી પુરવાર થયેલું, કાનુસારી અને અવ્યભિચારી પ્રવર્તકપણું છોડી પ્રેરણાસાનનું પ્રવર્તકપણું જણાવવું તમને શોભતું નથી. જે નિયોગ દ્વારા ફળની નિષ્પત્તિ થાય છે એમ તમે કહેતા હો તો આ પક્ષમાં ફળ પ્રતિ નિયોગ અંગ (ગૌણ) બની ગયે હેઈ નિગ વાક્યર્થ નથી એવું આવી પડે. 276. નનુ વિધ્ય = માવાર્થવત છે નર, નાચ તવ ચાત आक्षेपकत्वात्त तस्य फलार्थत्वमुच्यते । प्रयोक्तृत्वं हि तस्य निजं रूपम् । यद्येवं भावार्थ एव साध्यो भवतु, विध्यर्थस्य तु किमनुष्ठेयत्वमुच्यते ? । सोऽपि भावार्थसिद्धया सम्पद्यते 'कृतो मया स्वामिनियोगः' इति व्यवहारादिति चेत् । 276 નિગવાક્ષાર્થવાદી–જેમ ભાવાર્થ ( = ધાત્વર્થ) ફળમાં ( = ફત્પત્તિમાં) કરણ છે તેમ વિધ્યર્થ (= નિગ) ફળમાં ( = ક્ષેત્પત્તિમાં ) કરણ નથી કે જેથી વિધ્યર્થ ફળનું અંગ બને. [ભાવાર્થ ક્ષેત્પત્તિ માટે કરણ છે. વિધ્યર્થ ક્ષેત્પત્તિ માટે કરણ નથી. તેથી ભાવાર્થ ફળનું અંગ છે પણ વિધ્યર્થ ફળનું અંગ નથી ] વિધ્યર્થ ફળને આક્ષેક હેઈ, વિધ્યર્થ ફળને માટે છે એમ કહેવાય છે પ્રયોક્તાપણું એ વિધ્યર્થનું પોતાનું રૂપ છે ફલપ્રવર્તકત્વવાદી– જે એમ હેય તે ભાવાર્થ (ધાર્થ=પ્રકૃત્યર્થ) જ સાધ્ય (અનુદ્ધેય) બને, વિધ્યર્થને (=નિગને) શા માટે અનુદ્ધેય કહે છે ?

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332