________________
બૌદ્ધ આદિ હિત બધાં આગમોની પ્રાગાર્મની સિદ્ધિ
કરવા માટે આ ન્યાયશાસ્ત્ર આરંભાયું છે એમ તમે યાયિકો કહો છો તેનું પ્રામાય મહાજનપ્રસિદ્ધિથી જ પુરવાર થઈ ગયેલું છે તો પછી આ ન્યાયશાસ્ત્રનું પ્રયોજન શું છે?
યાયિક-- આવી સુજ શંકાઓ રહેવા દે, કારણ કે મહાજનપ્રસિદ્ધિનું કેટલાક ખંડન પણ કરે છે. એટલે તેમને ખંડનનું ખ ડન કરવા માટે ન્યાયશાસ્ત્રનો અહીં પ્રયોગ કરવામાં આવ્યો છે. તેથી પૂર્વોક્ત આગમોનું જ પ્રામાય છે, વેદબાહ્ય આગમતું નથી એ સ્થાપિત થયું. 158, સર્વાન માનાં તુ પ્રામાઘર્ષ પ્રતિપરે
सर्वत्र बाधसन्देहरहितप्रत्ययोदयात् ।। सर्वत्र वेदवत् कर्तुराप्तस्य परिकल्पना ।
दृष्टार्थे प्वेकदेशेषु प्रायः संवाददर्शनात् ।। 158. બીજાઓએ બધાં આગમનું પ્રમાણ પ્રતિપાદિત કર્યું છે, કારણ કે બાધરહિત અને સંદેહરહિત જ્ઞાન સર્વત્ર ઉત્પન્ન થાય છે. જેમ વેદની બાબતમાં તેમ સવંત્ર (અર્થાત બધાં જ આગમોની બાબતમાં) આપ્ત રચયિતાની કલ્પના કરવામાં આવી છે, કારણ કે આગના જે થોડા ભાગે દટાર્થનું નિરૂપણ કરે છે તેમનો બાહ્યા સાથે પ્રાયઃ સંવ દ દેખાય છે.
___159. यत् पुनरत्रोक्तं सर्व एवागमाः परस्परविरुद्धार्थोपदेशित्वादप्रमाणं स्युरिति तत्रोच्यते, आप्तप्रणीतत्वेन तुल्यकश्यत्वादन्यतमदाबल्यनिमित्तानुपलम्भाच्च न कश्चिदागमः किञ्चिद् वायते । विरोधमात्रं त्वकिञ्चित्कर, प्रमाणत्वाभिमतेषु वेदवाक्येष्वपि परस्परविरोधदर्शनात् । पुरुषशीर्षस्पर्शनसुराग्रहगवालम्भादिचोदनासु वचनान्तरविरुद्धमर्थजातमुपदिष्टमेव । किञ्चागमानां विरोधोऽपि नातीव विद्यते, प्रमाणे पुरुषार्थे वा सर्वेषामविवादात् ।।
नानाविधैरागममार्गभेदैरादिश्यमाना बहवोऽभ्युपायाः ।
एकत्र ते श्रेयसि संपतन्ति सिन्धी प्रवाहा इव जाह्नवीयाः ॥ 159. બધાં જ આગમો પરસ્પરવિરુદ્ધ અને ઉપદેશ દેતા હોવાથી અમાણ છે એમ જે કહેવામાં આવ્યું છે તેના ઉત્તરમાં અમે કહીએ છીએ કે આપ્તપ્રણીત હોવાને કારણે બધાં આગ સમકક્ષ હોવાથી તેમ જ અમુક આગમની દુર્બળતા ઠરાવતું કઈ નિમિત્ત ઉપલબ્ધ ન હોવાથી કોઈ આગમ બીજા કેઈ આગમને બાધ કરતું નથી. કેવળ વિરોધ અપ્રમાણુત્વ સ્થાપવા શક્તિમાન નથી, કારણ કે તમારા વડે પ્રમાણરૂપે રવીકૃત વેદવાક્યોમાં પણ પરસ્પરવિરોધ દેખાય છે. પુરુરશી શન, સુરાપાન, ગાયભારણુ વગેરેને આદેશ આપતાં વેદવાક્યોમાં બીજા વેદવાક્યોથી વિરુદ્ધ અને (કર્મોને) ઉપદેશ આપવામાં આવ્યો છે જ. વળી આગને પરસ્પરવિરોધ પણ આત્યંતિક નથી કારણ કે પ્રમાણ