Book Title: Nyayamanjari Ahanika 04 05
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 291
________________ ૨૭૪ વાક્યર્થ નિગ છે એ મત 253. લિં વાવક્કીમિયાત્રાના પટરાજા પૂર્વ મિથુરયતે | ન हि विधिः फलमाकाङ्क्षति अपि तु नियोज्यं विषयं च-कस्य नियोगः ? कुत्र नियोग ? इति । ते एते उभे अपि आकाङ्क्षे परिपूर्णे । तत्र जीवतो नियोगः, यागे च नियोग इति । अतः परं फलकल्पनं पुरुषबुद्धिप्रभवं भवति, न शास्त्रीयम् । कामाधिकारे तु नियोज्यतैवान्यथा स्वर्गकामस्य नोपपद्यते इति स्वर्गस्य साध्यत्वमभ्युपगतं, न पुनर्विधेः फलार्थत्वात् । अत एव न तत्र वैधी प्रवृत्तिः, लिप्सयैव प्रवृत्तत्वात् । आह च 'तस्य लिप्सार्थलक्षणा' इति[जै०सू० ४.१.२] । साध्यसाधनभावप्रतिपादनपर्यवसितो हि तत्र विधिव्यापारः, न प्रयोगपर्यवसित इति । अत एव श्येनादेरधर्मत्वम् । तत्र ह्यभिचरन्निति शत्रा शत्रु वैदिकेनोपायेन जिघांसुरधिकारी दर्शितः तस्य । न तत्र शास्त्र प्रवर्तकम् । जानात्येवासौ ‘मयैतत्कर्तव्यम्' उपायं तु न वेदेत्येवम् । उपायमात्रमस्योपदिश्यते । श्येनं कुर्विति न विधिः प्रभवति, जिघांसाया एव तत्र प्रवर्तकत्वात् । अतः श्येनादेरधर्मत्वात् तद्व्युदासार्थमर्थपदोपादानम् , 'चोदनालक्षणोऽर्थों ઘ” [ગૈ તૂ૦ ૨..૨ ] રૂતિ / 253. શંકાકાર- શું “વાવ નીવં નેત' વગેરે આજ્ઞાએ ફળશુન્ય જ છે ? નિયોગવાક્યર્થવાદી- “હા એમ અમે કહીએ છીએ. વિધિ ફળની આકાંક્ષા રાખત નથી, પરંતુ નિ જય પુરૂની અને વિષયની આકાંક્ષા રાખે છે, જેમ કે કયા પુરુષને નિગ છે ?’ ‘કયા વિષયમાં નિયોગ છે? આ બ ને આકાંક્ષાઓ અહીં (=વાત્રકની તમાં) પરિપૂર્ણ થાય છે. જીવતા પુરુષને નિયોગ છે અને ત્યાગવિષયમાં નિગ છે. આનાથી આગળ ફળની કલ્પના એ તે પુરુષની બુદ્ધિની નીપજ છે. ફળકલ્પના શાસ્ત્રીય નથી. કામાધિકારમાં તે સ્વર્ગકામ પુની નિયતા જ અન્યથા (અર્થાત ફળ વિના) ઘટતી નથી એટલે સ્વર્ગને સાધ્ય =ફળ) તરીકે સ્વીકાર્યું છે – અને નહિ કે વિધિને ફળની અપેક્ષા છે. માટે. તેથી જ ત્યાં વૈધી પ્રવૃત્તિ નથી, કારણ કે સ્વગ આદિની ઇચ્છાથી જ તે પ્રવૃત્ત થયું છે અને કહ્યું પણ છે કે “સ્વર્ગ આદિની ઈચ્છા શાસ્ત્રની પ્રેરણ વિના સ્વાભાવિક થાય છે (જૈમિનિસત્ર ૪૧.૨). ત્યાં વિધિને વ્યાપાર સાધ્યસાધનસ બંધના પ્રતિપાદનમાં જ સમાપ્ત થાય છે તેથી આગળ વધી પ્રયોગમાં (=પ્રવૃત્તિમાં) સમાપ્ત થતું નથી. એટલે જ નયાગ વગેરે અધમ છે. [અર્થાત વિધિને વ્યાપાર જે પ્રવૃત્તિમાં પર્યાવસાન પામતો હોત તે ચેનયાગવિષયક પ્રવૃત્તિ પણ ધર્મ બની જાત ] ત્યાં “મિરરજૂ” એ શતૃપ્રયયાત પદ દ્વારા તે શત્રુને વૈદિક ઉપાય વડે મારવાને ઇચ્છુક દર્શાવાયું છે. તેમાં શાસ્ત્ર પ્રવર્તક-પ્રેરણા આપનારું નથી. તે પુરુષ જાણે જ છે કે મારું આ કર્તવ્ય છે પરંતુ તેને ઉપાય તે જાણતો નથી. શાસ્ત્ર તો માત્ર ઉપાયને દર્શાવે છે – નયાગને દર્શાવે છે. શત્રુવધવિષયક પ્રવૃત્તિની પ્રવર્તાનામાં (પ્રેરણુમાં) અર્થાત “કર” એ અર્થમાં (=લિ-લેટુ અર્થમાં) વિધિ કામ

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332