Book Title: Nyayamanjari Ahanika 04 05
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 300
________________ વાકયાથ નિગ છે એ મત ૨૮૩ 265. શંકાકાર–- જે વિધિને ફળની અપેક્ષા ન હોય તે જેમનું ફળ જણાવાયું નથી તે વિશ્વજિત આદિ ભાગોમાં સ્વગ આદિ ફળની કલ્પના કેમ કરે છે ? નિયે ગવાક્ષાર્થવાદી– આને ઉત્તર અમે આપીએ છીએ. આપ જાણતા નથી. ત્યાં વિધિને ફળની અપેક્ષા નથી અને બીજી વાત એ કે ત્યાં ફળની કલ્પના કરવામાં આવતી નથી. પરંતુ અધિકારાનુબંધ =પ્રયોજ્યાનુબંધ) ત્યાં જણાવાયું ન હોવાથી અને અધિકાર ( નિત્ય પુરુષ) વિનાની વિધિનું વિધિપણું નિર્વાહ પામતું ન હોવાથી અધિકારાનુબંધની (= નિયાનુબંધની) કલ્પના કરવામાં આવે છે. ત્યાં સ્વર્ગ કામ પુરુષને વિધિના અંગરૂપે નિજ્ય તરીકે કલ્પવામાં આવે છે કારણ કે તે બધાં કર્મો પ્રત્યે સાધારણ છે. આ અધિકારાનુબંધની કલ્પના પુરુષબુદ્ધિજન્ય નથી પરંતુ શ્રુતિને જ એક ભાગ છે એમ વેદવિદે કહે છે. તેથી આ અધિકારાનુબંધની કલ્પના છે, ફળની કલ્પના નથી, એટલે આ બે અનુબંધથી (નિત્યાનુબંધ અને વિષયાનુબંધથી ) વિશિષ્ટ એવો નિયોગ વાક્યર્થ છે. * 266. વાયત્વે ચાહ્ય પ્રધાનત્વતિ | અન્યો હિ વળ્યાદ્ધિથs=ાજ્યમાનस्तदनुप्रवेशेन प्रतीयते इति गुणो भवति । नियोगस्तु स्वमहिमाक्षिप्तदृष्टोपकारानेकक्रियाकारककलापोपबृंहितस्वरूपः प्रतीयते इति प्राधान्यमवलम्बते । कार्य चेत प्रधानमुच्यते नियोग एव कार्यम् । फलं चेत् प्रधानमुच्यते तदपि न सिद्धम् , अपि तु साध्य, साध्यत्वं चास्य नियोगाधीनमिति नियोग एव प्रधानम् । पुरुषस्तु नियोज्यमानत्वादप्रधानमिति । एवं नियोग एव प्रधानत्वाद्वाक्यार्थः । 266, નિગ વાક્યા છે કારણ કે નિયોગ પ્રધાન છે. બીજો ભાગ વગેરે અર્થ જ્યારે જ્ઞાત થાય છે ત્યારે નિગને અનુકૂળ બનીને (અર્થાત નિગનો વિષય બનીને) વાત થાય છે. એટલે તે ગૌણ છે પરંતુ નિગ તે પિતાના મહિમાથી આક્ષિપ્ત દષ્ટ ઉપકારવાળી અનેક ક્રિયાઓ અને દૃષ્ટ ઉપકારવાળા અનેક કારકેથી પુષ્ટ થયેલા સ્વ પવાળો સાત થાય છે, એટલે તે પ્રધાન છે. જે કાર્યને પ્રધાન કહેતા હે તે નિયોગ જ કાર્ય છે. જે ફળને પ્રધાન કહેતા હે તે ફળ પણ સિદ્ધ નથી પણ સાધ્ય છે અને ફળનું સાધ્યપણું નિગને અધીન છે, એટલે નિગ જ પ્રધાન છે. પુરુષ તો નિયુજ્યમાન હોઈ અપ્રધાન છે. આમ નિયોગ જ વાક્યર્થ છે, કારણ કે તે પ્રધાન છે. 267. સ પ્રતીતિમેપટોચનયા ચતુરવસ્થ ૩જ્યતે–ત્પત્તિવિધિઃ, विनियोगविधिः, प्रयोगविधिः, अधिकारविधिरिति । उत्पत्तिविधिः 'अग्निहोत्रं जुहोति' इति, अग्निहोत्राख्यकर्मस्वरूपोत्पादव्यतिरेकेणार्थान्तरानवगमात् । विनियोगविधिः 'दध्ना जुहोति' इति, उत्पत्तिविधितः प्रतिपन्ने भावेऽर्थे तत्र दध्यादिगुणविनियोगाऽवगमात् ।

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332