Book Title: Nyayamanjari Ahanika 04 05
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 303
________________ ૨૮૬ વાકયાર્થ નિયોગ છે એ મત क्वचिद्विनियोजकश्रुत्यादिप्रमाणविरहेऽपि पश्वेकत्वाधुपादानं शेषीकुर्वन्नुपादायक इत्युच्यते । पशुना यजेतेति विभक्त्या प्रातिपदिकार्थो विनियुक्तः, तत्स्थमेकत्वम् उक्तमेव, न विनियुक्तम् , 'एकेन' इत्यश्रवणात् । पशुरुपादीयमानो न सङ्ख्यारहित उपादातुं शक्यते श्रुतसङ्ख्यापरित्यागकारणाभावाच्चैकत्वविशिष्टः पशुरुपादीयते इत्युपादानशेषीकृतमेकत्वम् । वैकृतस्तु सौर्यादिविधिः प्राकृतमितिकर्तव्यताजातमाकर्षन् चोदक इत्युच्यते । 269, કોઈક વાર પ્રકરણપઠિતનું પણ વિધિ અગ્રહણ કરે છે, કારણ કે અગૃહીત દ્વાદશોપસદ વગેરેને અન્ય પ્રકરણમાં સંબંધ (=ઉત્કર્ષ) દેખાય છે, [આ પ્રકરણમાં દેખાતે નથી ] એટલે જ નિગને જેની અપેક્ષા છે તે વિનિયોગ છે એમ કહેવાય છે સિાહ્ન તિષ્ઠમને ત્રણ જ ઉપસ હોય છે એ વાક્યથી “સ્વર્ગકામ પુરુષ તિમ યાગ કરે એ વિધિ નિરાકાંક્ષ બની ગઈ છે. એટલે “અહીનને બાર ઉપસદ્દ હોય છે એ વાક્યની તેને અપેક્ષા નથી, જે અપેક્ષા હોત તે “અહીને શબ્દને એવી રીતે સમજાવતા કે તે શબ્દ તિષ્ઠોમને વાચક બને અને એ રીતે વાકયસમન્વય થાય પરંતુ અપેક્ષા ન હોવાથી અહીનશબ્દને જે રૂઢ અર્થ અહુર્ગણસાધ્ય કતુ છે તે સ્વીકારવામાં આવ્યું છે અને તેથી તે ક્રતુના પ્રકરણમાં “અહીનને બાર ઉપસંદ હોય છે' એ વાક્યને ઉત્કર્ષ (=અન્યત્ર સંબંધ) સમજાય છે એટલે જ્યોતિષ્ટમના પ્રકરણમાં પઠિત હેવા છતાં ‘તિષ્ટમ યાગ કરે એ વિધિ તેને છોડી દે છે. દીક્ષાદિવસથી લઈ સોમાભિધવના દિવસ પહેલાં કરવા યોગ્ય જે હોમ કહ્યા છે તે ઉપસદ્ હેમ' કહેવાય છે. એક દિવસમાં સાધ્ય હોવાથી તિક્ટોમનું સાહ્ન' એવું યૌગિક નામ છે. ઉત્કર્ષને અર્થ છે “અન્યત્ર સંબંધ હોવો તે, જુઓ મીમાંસાસૂત્ર ૩.૩.૨૫] કેઈકવાર વિનિજક શ્રુતિ વગેરે પ્રમાણેના અભાવમાં પણ પશુના એકત્વ વગેરેને ઉપાદીયમાન પશુ વગેરેના અંગ બનાવી ગ્રહણ કરતો વિધિ ઉપાદાયક કહેવાય છે. પૂજીના નેત (="પશુથી યજે', એમાં તૃતીયા વિભકિત વડે પ્રતિદિકાર્ય પશુ વિનિયુકત છે, પરંતુ વિભક્તિગત એકવ કેવળ ઉક્ત જ છે, વિનિયુક્ત નથી કારણ કે “ન” (=એક (પશુ) વડે) એમ વાકયમાં સ્પષ્ટ કહ્યું નથી. જ્યારે પશુનું ગ્રહણ કરવામાં આવે છે ત્યારે તે પશુ સંખ્યા રહિત તે ગ્રહણ કરવું શક્ય નથી અને વિભકિતમાં રહેલા એકવચનને ત્યાગ કરવાનું કઈ કારણ નથી, એટલે એકત્વવિશિષ્ટ પશુનું ગ્રહણ કરવામાં આવે છે આમ અહીં પશુગ્રહણના અંગભૂત એકત્વ છે. સૌય આદિ વિકૃતિરૂપ ( ગૌણ) યાગને વિધિ પ્રકૃતિરૂપ (મૂળ, મુખ્ય) યાગની સઘળી ઇતિકતવ્યતાને ખેંચી લાવતે ચેક કહેવાય છે. 270. तदिदमेकस्यौव भगवतो लिङर्थस्य प्रयोक्तृशक्तिखचितात्मनः प्रचुरव्यापारवैचित्र्यमुपदर्शितमित्यलमनया महामतिमानसविलासवत्या मीमांसार्थकथया । सोऽयमीडशो नियोगो वाक्यार्थः ।

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332