Book Title: Nyayamanjari Ahanika 04 05
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 302
________________ વાકયાર્થ નિગ છે એ મત ૨૮૫ કોઈક વાર એક જ વાક્યમાં વિધિનાં આ ચારે રૂપિ જણાય છે, ત્યાં જુદાં જુદાં ઉદાહરણની અપેક્ષા નથી, જેમકે ‘તચૈવ રેવતg વારવન્તવમન્નિષ્ટોન સામ કૃત્વા વામો હતેન નેત' (=અગ્નિષ્ણુત યજ્ઞમાં વારવન્દ્રીય નામની અગ્નિની સ્તુતિઓ રેવતી નામથી ઓળખાતી ઋચાઓમાં દાખલ કરવી; ઉક્ત યજ્ઞને ગૌણ કર્મથી પૂરા કરો, જે ઉપરના મંત્રપાઠથી શરૂ થયો હતો, જે પશુકામ હોય તેણે આ યજ્ઞ કરવો.) 268. अन्यान्यपि नियोगस्य रूपाणि व्यापारभेदादवगम्यन्ते । स हि भावार्थसिद्ध्यर्थं तत्समर्थमर्थमाक्षिपतीति तत्प्रयोजक उच्यते, यथा माणवकस्थस्याध्ययनस्याचार्यकरणविधिः । क्वचिदन्याक्षिप्ते वस्तुनि लब्धे सति तत्राप्रयोजको विधिर्भवति, यथा क्रयनियुक्तैकहायन्या लाभे सति न पादपांसुग्रहणार्थमन्यामकहायनीमाक्षिपति विधिरिति, प्रकरणपरिपठितपदार्थपटलपरिग्रहाच्च ग्राहक इति विधिरुच्यते । 268. વ્યાપારભેદને આધારે નિગનાં અન્ય રૂપે પણ જણાય છે. ભાવાર્થ ( ધાર્થીની સિદ્ધિ માટે તે ભાવાર્થની સિદ્ધિ કરવા સમર્થ હોય એવા અર્થને આક્ષેપ નિયોગ કરે છે, એટલે તેને તે પ્રયોજક કહેવાય છે જેમકે [‘આઠ વર્ષના બ્રાહ્મણને આચાર્ય પાસે લઈ જવાય’ એવી] આચાર્યવિધિ બટુકચ્છ અધ્યયનને આક્ષેપ કરે છે. [બટુક પાસે સાદડી બનાવડાવવા માટે બટુકને આચાર્ય પાસે લઈ જવાત નથી પરંતુ બટુકને ભણાવવા માટે આચાર્ય પાસે લઈ જવાય છે, એટલે આમ અધ્યાપનવિધિનું જ્ઞાન થયું. આચાર્યાકરણવિધિ અધ્યાપનની સિદ્ધિ દ્વારા પોતાની સિદ્ધિ દેખી અધ્યાપનનો આક્ષેપ કરે છે અને અધ્યાપનનો આક્ષેપ કરે જેના વિના અધ્યાપન સિદ્ધ ન થાય તેને અધ્યયનને) પણ આક્ષેપ કરે છે અર્થાત્ તે અવિનિયુક્ત બટુકાધ્યયનનો પણ આક્ષેપ કરે છે.] ક્યારેક અન્ય વિધિ વડે આક્ષિપ્ત વસ્તુ લબ્ધ બને ત્યારે પ્રસ્તુત વિધિ તે વસ્તુને આક્ષેપ ન કરતા હોઈ અજક વિધિ બને છે. ઉદાહરણાર્થ, તિમ યાગમાં “અTશ્રે ન્યા સોનું મળાતિ' (=અરુણરંગી એકહાયની ગાય વડે એમને ખરીદે છે) એ વિધિથી સમની ખરીદીમાં નિયુક્ત એકહાયની ગાયને લાભ બીજી વિધિ પૂર્વાનિ અનુનિ નતિ सप्तमं पदमभिग्रहाति । अथ यहि हविर्धाने प्रवर्तयेयुस्तहि तेनाक्षमुपाळ्यात्' ने यतां गायन પગની રેતી લેવા માટે બીજી એકહાયની ગાયને આક્ષેપ આ બીજી વિધિ કરતી નથી, પર તુ પ્રકરણમાં પઠિત પદાર્થનું (એકહાયની ગાયનું ગ્રહણમાત્ર કરે છે, તેથી આ બીજી વિધિને ગ્રાહકવિધિ કહેવાય છે. [ગાયના સાતમાં પગલા વખતે તેના પગે લાગેલી ધૂળ ગ્રહણ કરી તે ધૂળથી હવિર્ધાનના ગાડાના અક્ષનું સંમાર્જન કરે એવું આ બીજી વિધિમાં વિહિત થયું છે.] 269. क्वचित् प्रकरणपरिपठितस्यापि तेनागृहीतस्य द्वादशोपसदादेः प्रकरणादुत्कर्षदर्शनादत एव नियोगगर्भो विनियोग इत्याचक्षते ।

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332