Book Title: Nyayamanjari Ahanika 04 05
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
૨૮૨
વાક્યા નિયોગ છે એ મત
છે કે નગ્ન ધાતુ નથી અને ધાતુને જ અતિ તિડ આદિ જેમાં લિડને સમાવેશ છે) લાગે છે, બીજાને લાગતા નથી. યોગ્યતાને કારણે વિધિવિભકિતનો નમૂર્થ સાથે સંબંધ છે અને ત્યાં આવો અર્થ થતો નથી કે “હનનવિધિ નથી, પરંતુ નગ્નથી ઉપહિત વિધિ પુરુષને
દાસીન્યમાં પ્રેરે છે. તે દાસીચને અવચ્છેદક હધાત્વર્થ છે, અન્યથા સર્વ ક્રિયાવિષયક ઔદાસીન્ય પ્રતીત થાય. વધુ ખંડન કરવાથી સર્યું. નિષેધવિધિના પણ બે અનુબંધ પુરવાર થયા– એક નિત્યાનુબંધ અને બીજો વિષયાનુબંધ.
આ પ્રમાણે નિયોગ વ્યાપાર સમાપ્ત થતાં માણસની બુદ્ધિ ફળની કલ્પના કરે છે. આમ ફળક૯૫ના મનુષ્યબુદ્ધિજન્ય જ બને એથી નિગવ્યાપાર ફળસાપેક્ષ બને નહિ.
264. કર્થ ન નિવ સ્વૈત પ્રત્યાયમયદ્ધિના |
मा निवतिष्ट विधिना तावदुक्तं निवर्तनम् ।। प्रवृद्धतररागान्धः प्रत्यवायेऽपि कल्पिते । न निवर्तत इत्येवं किं विधेरप्रमाणता ।। फलं भवतु मा वा भूत् पुरुषोऽपि प्रवर्तताम् ।
मा प्रवर्तिष्ट वा स्वे तु नास्त्यर्थे खण्डना विधेः ।। प्रवर्तनावगमजनने हि विधिव्यापार इति असकृदुक्तम् । तत्र तस्य न किञ्चिद् वैफल्यम् ।
264. શંકાકાર- પ્રત્યવાય (અનર્થના ભય વિના પુરુષ નિવૃત્ત કેમ થાય ?
નિયોગવાક્ષાર્થવાદી- ભલે તે નિવૃત્ત ન થાઓ. વિધિ તે કેવળ નિવૃત્તિ માટેની પ્રેરણુને જ જણાવે છે. પ્રત્યાયની કલ્પના કરવામાં આવે તે પણ અત્યંત વધેલા રાગથી અંધ બનેલે માણસ [વિધિ છતાં] નિવૃત્ત થતા નથી, એટલે શું આમ વિધિ અપ્રમાણ છે? નિથી જ.] ફળ થાઓ કે ન થાઓ, પુરુષ પણ પ્રવૃત્ત થાઓ કે ન થાઓ, પરંતુ પિતાના અર્થમાં વિધિ તૂટી પડતા નથી. પ્રેરણાના જ્ઞાનને ઉત્પન્ન કરવામાં વિધિને વ્યાપાર છે એમ અમે વારંવાર જણાવ્યું છે. તેમાં વિધિની જરા પણ નિષ્ફળતા નથી.
265. નનુ વિ: પાપેક્ષતા નાસ્તિ ચેત, કિં તર્દિ બશ્રયમાં વિશ્વનાदिषु स्वर्गादिफलं कल्प्यते ? उच्यते । अनभिज्ञो देवानांप्रियः । न तत्र विधेः फलापेक्षा । न च तत्र फलं कल्प्यते । किन्तु अश्रयमाणत्वादधिकारानुबन्धस्य, निरधिकारस्य च विधेर्विधित्वानिर्वाहादधिकारानुबन्धः कल्प्यते । तत्र सर्वान् प्रति अविशिष्टत्वात् स्वर्गकामः चोदनाशेषभावेन नियोग्यः कल्प्यते । न चेयं पौरुषी कल्पना, अत्येकदेशः स इति हि तद्विदः । तदियमधिकारानुबन्धकल्पना, न फलकल्पना इति सोऽयमनुबन्धद्वयावच्छिन्नो नियोगो वाक्यार्थः ।

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332