Book Title: Nyayamanjari Ahanika 04 05
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 297
________________ ૨૮૦ વાક્યર્થ નિગ છે એ મત 260. કિંઈ કહે કે અબ્રાહ્મણ વગેરેની જેમ નગ્નથી હનધાત્વર્થ પયું દસ્ત થતાં અન્ય ભાવાર્થમાં (વંધાવથમાં) નિગની (=આજ્ઞાની) કલ્પના કરાય છે. “દુન્ય -ન હણે એને શું અર્થ ? બીજું કંઈ પણ કરે' એ અર્થ જો એમ હોય તો તે અન્ય ભાવાર્થ ( ધાત્વર્થ) કરે છે એ વિચારવું શક્ય નથી. જે કહે કે કોઈ પણ ભાવાર્થ, તો તે બરાબર નથી, કારણ કે તે તે સ્વતઃ સિદ્ધ હોઈ વિધિનો વિષય બનવાને ગ્ય નથી. જીવતે પુરુષ અવશ્ય કંઈ ને કંઈ કરે જ છે- પઠન કરે છે, ગમન કરે છે, ભજન કરે છે. 261. अथ विषयांशं परिहृत्य प्रमाणांशे नञ् निविशते, स हि प्रवर्तमानं पुमांसं रुणद्धि, यद्धन्यात्तन्नेति । तदप्यनुपपन्नम्, अन्विताभिधानेन विधिविभक्तेहेन्तिनावरुद्धत्वात् । प्रेरणशक्तिस्वभावो विधिः स्थितः । यस्तु निषेधात्मा ना पार्वे स्थितः तत्र न विधिः संक्रामति । संक्रान्तावपि नञश्च विधेश्च सम्बन्धे सति विधेः स्वरूपनाशोऽवगम्यते । स्वभावो ह्येष नञो यदयं येन येन सम्बध्यते तस्य तस्याभावं बोधयतीति । अतो विधिसम्बन्धे नत्र इध्यमाणे एतावान् वाक्यार्थोंऽवतिष्ठते हननविधिर्नास्तीति । ततश्च हननस्य विधित्वं च स्यात् । 260. [કેઈ કહે છે કે વિયાંશને (ધાર્થ યાગને છેડી પ્રમાણુશ =લિડ) સાથે નગ્ન જોડાય છે, તે પ્રવર્તમાન પુરુષને અટકાવે છે, જેને હણે તેને ન હણે એમ. પરંતુ આ પક્ષ પણ ઘટતો નથી, કારણ કે પ્રકૃતિ સાથે અન્વિત થઈ વિધિવિભક્તિ (ઋલિડ) પિતાના અર્થનું અભિધાન કરતી હોવાથી હન =પ્રકૃતિ ધાતુ) વડે વિધિવિભક્તિ (=લિ) અવરૂદ્ધ થઈ જાય છે. પ્રેરણાશકિતરૂપ સ્વભાવવાળો વિધિ સ્થિર થયે છે. જે નિષેધાત્મા ની બાજુમાં રહેલ છે ત્યાં વિધિ (કલિડ') સંક્રમણ કરતો નથી, ત્યાં વિધિ સિક્રમણ કરે તે પણ નમૂને અને વિધિને સંબંધ થતાં વિધિના સ્વરૂપને નાશ જ્ઞાત થાય, કારણ કે નાને એ સ્વભાવ છે કે તે જેની સાથે જોડાય તેના અભાવનું જ્ઞાન તે કરાવે. ન વિધિ સાથે સંબંધ ધરાવતે ઇચ્છવામાં આવતાં આટલે જ વાક્યોથે સ્થિર થાય - “હનનવિધિ નથી અને પરિણામે હનનનું વિધિપણું થાય. 262. શત્રોથ ના સુતીતિ હેમ વવનારોઢિતવત્ વિધિવિમnિशक्तिरुपपदं संक्रामतीति यथावणि तम् ,एवमिहापि हनने स्वतः प्रवृत्तत्वेन विधिवैफल्यात् नत्रश्च श्रयमाणस्यानर्थक्यप्रसङ्गाद् विधायिका शक्तिः नञर्थमेव स्पृशति इति किं नेष्यते। 262. નિગવાક્યાથવાદી -- ઉત્તર આપીએ છીએ “દહીં વડે હેમ કરે છે એ વાક્યમાં, હેમવિષયક વિધિ બીજા વાક્યથી (‘અગ્નિહોત્ર ગુહોર્તિ એ વાક્યથી) થઈ ગયેલી હોઈ, વિધિવિભકિતની (=લિડની શકિત ઉ૫દમાં (= હેમ'પદ પહેલાં આવેલા “દહીં' પદમાં) સંક્રાન્ત થાય છે એમ જે વર્ણવ્યું છે તેવી જ રીતે અહીં પણ હનનમાં પુરુષની સ્વતઃ પ્રવૃત્તિ થતી હોઈ હનનવિષયક વિધિનું વૈયÅ થતું હોવાથી અમાણ નગ્નના આનર્થયની આપત્તિ આવે એટલે વિધાયિકા શકિત ( = પ્રેરણશકિત ) નાથને સ્પર્શે છે એમ કેમ નથી માનતા ? ( “ના નુોતિ' =દના હોમ શોતિ. અહીં ‘ના’ પદ “મ'ની પૂર્વે આવેલું છે એટલે તેને ઉપપદ કહ્યું છે).

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332