________________
વાક્યર્થ નિગ છે એ મત
૨૬૫
સ્થિર થશે. આ ખ્યાતના અર્થની પરીક્ષા કરાતાં તે અર્થ પ્રેરણાત્મક જ સ્થિર થાય છે, કારણ કે બીજા પદેનું સનિધાન હોવા છતાં પ્રેરણાની બુદ્ધિ ઉત્પન્ન થતી નથી જ્યારે આખ્યાતપદને સાંભળતાં જ પ્રેરણાની બુદ્ધિ જન્મે છે તેથી આખ્યાતને જ અર્થ પ્રેરણાત્મક છે. પરંતુ ત્યાં પણ જ્ઞાતિ વગેરે બીજા ધાતુઓના અન્વય અને વ્યતિરેકની પર્યાચના દ્વારા, ધાતુમાંથી પ્રેરણાનું જ્ઞાન માનવામાં વ્યભિચારણ આવતે હેઈ અને પ્રત્યયમાંથી પ્રેરણુનું જ્ઞાન માનવામાં વ્યભિચાર ન આવતે હોઈ પ્રત્યયને જ અર્થ પ્રેરણું છે એમ સમજાય છે. [લિ, લેટુ પ્રત્યયમાંથી જ પ્રેરણાનું જ્ઞાન થાય છે, બીજા પ્રત્યમાંથી નહિ અને કઈ પણ ધાતુમાંથી તે નહિ જ.]
236. વ: પુનરાવર્થઃ ? યમન સતિ “નિવૃmોડમત્ર રૂતિ પ્રતિપુરે सोऽसावर्थः । स एव विधिरित्युच्यते, विधौ हि लिङादिप्रत्ययं स्मरति पाणिनिः, न धात्वर्थे यागादौ, न कर्तृव्यापारे भावनायाम् । विधिश्च नाम प्रेरणात्मक एव । अत एव वर्तमानोपदेशिकाख्यातजनितप्रतीतिविलक्षणेयं प्रतीतिः । यजेतेति अत्र हि प्रैषप्रैष्ययोः सम्बन्धोऽवगम्यते । अन्य एवायं क्रियाकर्तृसम्बन्धात् प्रैषप्रैष्यसम्बन्धः ।
236. શંકાકાર– આ [પ્રેરણારૂપ] અર્થ શું છે ?
નિયોગવાક્ષાર્થવાદી– જેના હેતાં હું અહીં (=આ કાર્યમાં) નિયુક્ત થયે છું એવું પુરુષને જ્ઞાન થાય, તે આ પ્રેરણારૂપ] અર્થ છે. તે જ વિધિ કહેવાય છે, કારણ કે પાણિનિવ્યાકરણસ્મૃતિમાં વિધિમાં (=વિધિ અર્થમાં) લિડાદિ પ્રત્યય છે, ધાત્વર્થ યાગાદિમાં લિડાદિ. પ્રત્યય નથી, કે કર્તાના વ્યાપારરૂપ ભાવનામાં પણ નથી. વિધિ પ્રેરણાત્મક જ છે. તેથી જ વર્તમાનને ઉપદેશ કરનાર આખ્યાતમાંથી ઉત્પન્ન થયેલી પ્રતીતિથી આ પ્રતીતિ વિલક્ષણ છે, કારણ કે “નેત” એમ સાંભળતાં શ્રેષ-પ્રેગ ( = પ્રેરણુ-પ્રેય)ને સંબંધ જ્ઞાત થાય છે. ક્રિયાકર્નસંબંધથી જુદો જ આ પ્રષ-શષ્ય સંબંધ છે.
(237. નનું “નેત' રૂતિ વિમવશ્ચાત્ર શિયાળસવો નાખ્યૉ ? ब्रूमः नावगम्यते इति किन्तु प्रैषप्रेष्यलक्षणोऽपि सम्बन्धः प्रथममवगभ्यते । प्रेषितो हि क्रियां कर्तुमुद्यच्छतीति ।
237. શંકાકાર– ‘ત' એમ સાંભળતાં બીજે ક્રિયાક્તસંબંધ પણ શું જ્ઞાત નથી થતું ?
નિયોગવાક્ષાર્થવાદી- અમે એમ નથી કહેતા કે તે જ્ઞાત થતું નથી પરંતુ એમ કહીએ છીએ કે ઍ–ષ્યસંબંધ પ્રથમ જ્ઞાત થાય છે, કારણ કે પ્રેષિત ( પ્રેરિત વ્યક્તિ ક્રિયા કરવા તત્પર થાય છે.
૩૪-૩૫